Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમે ગુણ.
૪૮૫
किंच नियभाव सरिसं, फल मिह मिच्छति पाणिणो पायं, सुणओ कवलेण हरी, तूसइ करिकुंभदलणेण. ७२ उत्तालकरो नच्चइ, वीहदलं पप्प मूसओ अहियं, भुंजइ करी अवन्नाइ, भोयणं निवइहिन्नंमि. ७३ पुचि तुमं सुरयणे, पत्ते मज्झत्थभाव मल्लीणो, नहु लक्खिओ मए तुह, हरिसवियारो मणांगं पि. ७४ अहुणा तं पुण जाओ, हरिस भरुभिज्जमाण रोमंचो, जिणपवयणस्स लाभे, पुरिमुत्तम साहुसाहु असि. ७५ पर मित्थ जणे नेव, गुरुत्त मारोवणीययं कुमर, जं बुद्धो सि संयं चिय, निमित्तमित्त जणो एसो. ७६ लोयंतियदेवेहिं सहसंबुद्धा जिणेसरा जइवि, पडिबोहिज्जंति तहावि, तेसि नहु हुंति ते गुरुणो. ७७
વળી પ્રાયે પ્રાણિઓ પોતાના ભાવ પ્રમાણે જ ફળ ઈરછે છે, જુ કૂતરે કેળિયાથી તૃપ્ત રહે છે, ત્યારે સિંહ હાથીના કુંભસ્થળ વિદારી સંત તેષિત થાય છે, વળી ઊંદરને ઘઊંને દાણો મળે, તે હાથ ઊંચા કરી નાચે છે અને હાથીને મળીદા મળતાં પણ બેદરકાર રહી માંડ માંડ તે ખાય છે. ૭૨-૭૩ તે પહેલાં જ્યારે મેં તારા કપડામાં ઉત્તમ રત્ન બાંધ્યું, ત્યારે તું ઉદાસ - ભાવે રહ્યું હતું, અને તે વેળા તારામાં હર્ષને લવલેશ એટલે વિકાર પણ મારા જેવામાં નહતો આવ્યો. પણ હમણાં જિન પ્રવચનને લાભ થતાં તું હર્ષથી રોમાંચિત બની ગયો છે, એજ તે ઉત્તમ પુરૂષ! તારા સારાપણાની નિશાની છે. ૭૪-૭૫
છતાં તું મને ગુરૂ તરીકે ગણે છે તે તારે ન ગણવું જોઈએ, કેમકે તું તે પોતે જ પ્રતિબોધ પામે છે. હું તે માત્ર નિમિત્તદર્શક રહેલ છું, વળી જુવો જિનેશ્વર ભગવાન સ્વયંબુદ્ર છતાં તેમને લેકાંતિક દેવ પ્રતિબે-”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org