Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૯૫
ઓગણીશમો ગુણ. इत्तो तग्गहणत्थं, पत्तो सो खेयरो गयणमग्गे, विमलगुण तुठवण देवयाइ अह थंभिओ सहसा. १६ सोवि य जुझंतनरो, विजिओ मिहुणगनरेण य पलाणो, तप्पुठीए लग्गो, जियकासी मिहुणगो सोवि. १७ ચંમર ના રિ, સંગાથા તાજુ તરત જળ, तं नाउं देवीए, झडि त्ति उत्तंभिओ सो उ. १८ ।
लग्गो य तेसि पिठे, तिन्निवि पत्ता अदंसण पहंमि, अह वाला रुयइ हहा, मं मुत्तुं नाह कत्थ गओ. १९ इत्थंतरंमि जयलच्छि, परिगओ आगओ मिहुण पुरिसो, जाया य हठतुठा, सा वाला अमयसित्त व्व. २०
એટલામાં તે વિમળને પકડવા માટે તે વિદ્યાધર આકાશ માર્ગે આગળ વધે, પણ વિમળના ગુણોથી તુષ્ટ થએલી વનદેવીએ તેને અટકાવી રાખે. ૧૬
વળી તે લડતા માણસને પણ પેલા જેડલાના માણસે જીત્યું એટલે તે નાશવા લાગે તેથી જોડલનો માણસ પણ તેને બરાબર જીતવા તેની પૂઠે લાગે. ૧૭
તે બનાવ પિલા થંભાયલા માણસે છે, તેથી તેને ત્યાં જવાની ઈ છા થઈ એટલે દેવીએ તેને ઝટ છૂટ કર્યા. ૧૮
તે પણ તેમની પૂઠે લાગ્યો–બાદ ત્રણે જણ નજરથી વેગળે થયા, ત્યારે તે સ્ત્રી રેવા લાગી કે, હાયહાય હે નાથ! તું મને મેલીને કયાં ગયે? ૧૯
એટલામાં જય મેળવીને તે જેડલાને પુરૂષ ત્યાં આવ્યા, તેથી તે સ્ત્રી અમૃતથી સીંચાઈ હોય તેમ આનંદિત થઈ. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org