Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમો ગુણ.
૪૨૧
=
=
=
ध्यात्वा विचक्षणा प्येवं कालक्षेपपरा भवत्, क्षणं प्रक्रीड्य तत्रा गात्, स्वहे त च्चतुष्टयं. १०२ . तद् दृष्ट्वा सप्रियो राजा, प्रीत आख्या दहो सुतः, वधू श्च मे द्विगुणिता, वनदेव्या प्रसन्नया. १०३ सकलेपि पुरे हर्षा, महोत्सव पचीकरत् , तेषां चतुर्णा यप्येवं, ययौ कालः कियानपि. १०४ अथ तत्र पुरे मोह, विलयाख्ये सुकानने, मूरि प्रबोधको नाम, ज्ञानवान सम वासरत्. १०५ अथ लोका नरेंद्रा या वंदनायै सुनीशितुः, निर्ययु भगवां स्तेभ्य इति चक्रे मुदेशनां. १०६ શ મા વિષે જામ, કામાવિવા, कामार्थनापरा जीवा, अकामा यांति दुर्गतिं. १०७
આ રીતે વિચક્ષણા પણ વિચાર કરીને કાળક્ષેપમાં તત્પર થઈ પછી થડીવાર રમીને તે ચારે ઘરે આવ્યાં. ૧૦૨
તે જોઈને રાણી સહિત રાજા ખુશી થઈબો કે, અહો! મારો દી. કરે તથા વહુ વનદેવીએ પ્રસન્ન થઈ બેવડા કરી આપ્યાં. ૧૦૩
તેથી તેણે આખા નગરમાં મહોત્સવ કરાવ્યું. આ રીતે તે ચારેનો કેટક કાળ પસાર થ. ૧૦૪
હવે તે નગરમાં મેહવિલય નામના વનમાં પ્રબોધક નામે જ્ઞાનવાન આચાર્ય પધાર્યા. ૧૦૫
ત્યારે રાજા વગેરે લોકો તે મુનીશ્વરને વાંદવા ગયા, તેમના પ્રત્યે સૂર રિએ નીચે મુજબ ઉત્તમ દેશના આપી. ૧૦૬
કામ શલ્ય સમાન છે, કામ આશીવિષ સમાન છે, કામને ઈચ્છતા થકા છ અકામ રહ્યા છતાં પણ દુર્ગતિ પામે છે. ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org