Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમો ગુણ.
૪૨૩ भद्रौ विषयतृष्णे यं, दुर्जया त्रिदशै रपि, रजनीव तमिस्रस्य, सर्वदोषततेः पदं ११३ शुद्ध स्फटिक संकाशौ, स्वरूपेण युवां पुनः, एषैव सर्वदोषाणां, कारणत्वेन संस्थिता. ११७ इह स्थातु मशक्ते ति, दूर प्रेषा स्थिता धूना, भवंतो मत्समीपा च्च, निर्गच्छंती प्रतीक्षते. ११५ तौ पोचतुः कदा स्वामिन , मोक्षो नौ भविता नया, गुरूः प्राह भवे नात्र, परं भावी भवांतरे. ११६ किंतु सम्यक्त्व महात्म्यात् , नात्यंत नौ विवाधिका, प्रतिपन्नं तत स्ताभ्यां, सम्यक्त्वं मोक्षसौख्य दं. ११७ रूजुराट् प्रगुणा देवी, स मुग्धोऽकुटिला तथा, अथो विज्ञपयामासु, गुरु स्वस्व विडंबनां. ११८
હે ભદ્ર, આ તે વિષય તૃણ છે, તેને દેવો પણ જીતી શકતા નથી. તે સર્વ દેષ રૂપ અંધકારને વિસ્તારવા રાત્રિ સમાન છે. ૧૧૩ " તમે તે સ્વરૂપે નિર્મળ સ્ફટિક જેવા છે. બાકી આ સ્ત્રી જ સર્વ દેજેના કારણપણે રહેલી છે. ૧૧૪ - તે ઈહાં રહી શકવા અસમર્થ હોવાથી હમણું તે દૂર થઈ ઊભી છે, અને તમે મારી પાસેથી ઊઠી કયારે રવાના થશો તેની વાટ જોતી ઊભી છે. ૧૧૫ - તેઓ બોલ્યા કે હે ભગવન, અમારે તેનાથી ક્યારે છૂટકારે
થશે? ગુરૂ બેલ્યા કે આ ભવમાં તે થનાર નથી, બાકી ભવાંતરમાં થશે. . પરંતુ સમ્યકત્વના પ્રભાવથી તે હવે તમને પીડા કરી શકશે નહિ. એ સાંભળી તેમણે મોક્ષસુખ આપનાર સમ્યકત્વ અંગીકાર કર્યું. ૧૧૬-૧૧૭
હવે ત્રાજુ રાજા પ્રગુણું રાણી, મુગ્ધ કુમાર તથા અકુટિલા વધું, એ ચારે જણે ગુરૂપ્રત્યે પોતપોતાની વિટંબના કહી. ૧૧૮
આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org