Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
| સતરમો ગુણ.
૪૩૫
(૪િ )
एकं हि चक्षु रमलं सहजो विवेक, स्तद्वद्भि रेव सह संवसति द्वितीयं, एतद्वयं भुवि न यस्य स तत्वतों धस्तस्या प्यमार्ग चलने खलु को पराधः १८४ . मध्यबुद्धि रथो स्थाप्य, प्रोक्त स्तेन वचस्विना, किं त्वयापि विनष्टव्यं, विलग्नेना स्य पृष्टतः १८५ मनीषिण मसौ प्रोचे, पद्मकोशी कृतांजलिः, अद्यापभृति वालस्य, संगो त्याजि मयानघ. १८६
इदानी माश्रयिष्यामि, वृद्धमार्गानु गामितां, - जलांजलि मलं दास्ये, सकल क्लेश संहतेः १८७
જે માટે કહેલું છે કે, સ્વાભાવિક વિવેક એ એક નિર્મળ ચક્ષુ છે, અને વિવેકિએની સાથે સેબત એ બીજી ચડ્યુ છે. જગતમાં જેને એ બે ચક્ષુ નહિ હોય તે પરમાર્થે આંધળેજ જાણ; માટે તે પુરૂષ જે ઉલટે માર્ગે ચાલે, તે, તેમાં તેને શું વાંક છે? ૧૮૪ - હવે, મનીષિએ મધ્યમબુદ્ધિને ઊઠાવીને કહ્યું કે, આ બાળની પેઠે વળગા રહીને શું હવે તારે પણ વિનષ્ટ થવું છે કે કેમ? ૧૮૫
ત્યારે બાળ પકોશના માફક અંજલિ જેડી, મનીષિને કહેવા લાગ્યો કે, હે પવિત્ર બંધુ! હું આજથી માંડી આ બાળની સેબત છોડી દઉ છું. ૧૮૬
હવેથી હું વૃદ્ધના માર્ગને જ અનુસરીશ કે જેથી, સકળ કલેશને જલાંજલિ આપવા સમર્થ થઈ શકીશ. ૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org