Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
અઢારમા ગુણ.
૪૫૭
ततः किमित्याह —— चकारस्य पुनः शब्दार्थस्यै वं योग — स्ते पुन गुणा मोक्षस्य मूलं — सम्यग् दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्ग इति व
સનાત.
તેથી શું થાય તે કહે છે-ચકાર પુનર્ શબ્દના અર્થે વાપરેલ છે, તે આવી રીતે જોડવા કે, તે વળી ગુણેા મેાક્ષનું મૂળ છે, કારણ કે, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એજ મેક્ષના માર્ગ છે, એમ કહેવુ છે.
तेन हेतुना विनीत इह धर्माधिकारे प्रशस्तः श्लाघितः, भुवनकुमारवत्તે કારણે વિનીત પુરૂષજ આ ધમાધિકારમાં પ્રશસ્ત કહેતાં લખાઘેલા છે. ભુવન કુમારની માફ્ક
vr
(તથાનઃ ચૈવ )
सुवाणियं सुपत्तं, कुसुमं व समत्थि इत्थ कुसुमपुरं, ओ विव भूरिणो धणओ नामेण तत्थ निवो. १.
आसि परमेसयस्स व, पउमा परमावई पिया तस्स, पुत्तो य भुवण तिलओ, तिलओ इव सेसपुरिसाण. २
ભુવનતિલક કુમારનું કથાનક આ પ્રમાણે છે.
શુચિપાણિજ ( પવિત્ર પ્રાણીથી પેદા થએલ) અને સુપત્ર ( સારી પાંખડીવાળાં ) કુસુમ (ફૂલ) જેવુ' શુચિવાણિજ (સારા વેપારવાળુ) અને સુપાત્ર (સારા લેાકેાવાળું) ઈંડાં કુસુમપુર નામે નગર હતુ, ત્યાં ધનદ (કુબેર) ના માફક બહુ ધનવાળા ધનદ નામે રાજા હતા. ૧
તેની પદ્મશય (શ્રી કૃષ્ણ) ની જેમ પદ્મા શ્રી હતી, તેવી પદ્માવતી નામે રાણી હતી. તેમને શેષ જનામાં તિલક સમાન ભુવનતિલક નામે પુત્ર હતા. ૨
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org