Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
ત્યાં કે પુરૂષ પિતાના માબાપને સાંજ સવાર શત પાક અને સહસ્ત્રપાક તૈલથી અત્યંગન કરી સુગંધિ ગોદકથી ઉદ્વર્તન કરી ત્રણ પાણીથી નહાવરાવી સર્વલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત મનેસ ભજન જમાડી યાવજીવ પોતાની પેઠે ઊપાડતે રહે તેટલાથી પણ તે માબાપને બદલે વાળી શકાય નહિ.
अहणं से तं अम्मापियरं केवलिपन्नते धम्मे आघवइत्ता पत्रवत्ता परूवित्ता ठाविता भवइ, तेणा मेव अम्मापिउस्स सुपडियारं भवइ.
હવે જે તે પુરૂષ તે માબાપને કેવળિ ભાષિત ધર્મ કહી સમજાવી બતાવી તેમાં તેમને સ્થાપનાર થાય, તેજ માબાપનો બરોબર બદલે વા ગણાય.
समणाउसो केइ महच्चे दरिदं समुकसिझा, तएणं से दरिदे समुकिठे समाणे पच्छा पुरंचणं विपुलमइसमन्नागए या वि विहरिजा-तएणं से महच्चे રાજા. ચારુ રદિપ સમાને તરસ રદ્દ તિાં બાજા
હે આયુષ્યનું શ્રમણે, કે મહધિક પુરૂષ કેઈ દરિદ્રને ટેકો આપી ઊંચે કરે, ત્યારે દરિદ્રી ઊંચે ચડ થકે આગળ પાછળ બહુ બુદ્ધિવાન - ઈને રહે. એવામાં તે મહદ્ધિક કેઈક વેળાએ દરિદ્રી થઇને તે પહેલા દરિદ્રના પાસે આવે
तएणं से दरिदे तस्स भहिस्स सबस्स मवि दलइज्जा, तेणावि तस्स दुप्पडियारं हवइ.
ત્યારે તે દરિદ્ર તે શેઠને પિતાનું સર્વસ્વ પણ આપી દે, તે પણ તેને બદલે વળી શકતું નથી. ___अहणं से तं भटिं केवलिपन्नत्त धम्मे आघवइत्ता पन्नवइत्ता परुवित्ता ठगवित्ता भवइ, तएणं से तस्स भहिस्स सुपडियारं भवइ..... .
પણ જે તે દરિદ્રી તે સ્વામિને કેવળિભાષિત ધર્મ કહી જણાવી બતાવી તેમાં તેને સ્થાપિત કરે તે તે સ્વામિને બદલો વાળી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org