Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૫૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
चारित्र परिणामो भूत्, कर्मकल्पप वारिदः, अहो वृद्धानुगामित्वं, देहिनां सर्वकामधुक्. २७० (युग्मं) ततः मुबुद्ध्य मात्याय, देव्यै मध्यमबुद्धये, सामंतेभ्य श्च भूनाथो, निजाभिमाय माख्यत. २७१ अचिंत्यत्वा च महता, संनिधेः मुनिधे रिव, सर्वेपि जातचारित्र, परिणामा स्त मूचिरे. २७२ . साधु साधू हितं देव, युक्त मेत द्वादृशां, संसारे ह्यत्र निःसारे, ना न्य च्चारु विवेकिनां. २७३ वय मप्ये त देवे ह, कर्तु मीहामहे प्रभो, तत् श्रुत्वा मुमुदे राजा, केकीवां भोधरध्वनि. २७४ राजचिन्हार्पणा द्राज्ये, कृत्वा पुत्रं सुलोचनं,
ततो नृपानुगाः सर्वे, प्राविशन् जिनमंदिरे. २७५ વૃક્ષને વધારવા મેઘ સમાન ગણાય છે. આ રીતે જુવે વૃદ્ધાનુગામિપણું, માણિઓના સર્વે મનવાંછિત પૂરવા કામધેનુ સમાન થાય છે. ૨૬૯–૧૭૦
ત્યારે રાજાએ તે વાત સુબુદ્ધિ અમાત્યને, રાણીને, મધ્યમ કુમારને, તથા સામંતોને જણાવી. ૨૭૧
ત્યારે નિધાનની માફક મહંત પુરૂષની સબતનાં ફળ પણ અચિંગ ત્ય હોવાથી, બધાને ચારિત્ર લેવાને પરિણામ થયો એટલે તેઓ બેલ્યા કે, હે રાજન ! તમે બહુજ સારું કહ્યું, તમારા જેવાને એ યુક્ત જ છે, કારણ કે આ અસાર સંસારમાં વિકિ જનો માટે બીજું કશું સારું નથી. ૨૭૨-૭૩
અમે પણ હે પ્રભુ! એમજ કરવા માગીયે છીયે; તે સાંભળીને મેર જેમ મેઘની ગર્જના સાંભળી રાજી થાય, તેમ રાજા રાજી થ. ૨૭૪
તે પછી રાજા સુલોચનને રાજ્યચિન્હ આપી, રાજ્યમાં સ્થાપિત કરી, તે બધાની સાથે જિનમંદિરમાં આવ્યું. ર૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org