Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમ ગુણ.
૪૨૫
अनेन वर्तमानेन, शरीरे जंतवो यतः, कार्या कार्य न जानंति, गम्यागम्यादिकं तथा. १२५ ततः पापं निवघ्नंति, दुःखदंदोलिदायकं, यत्तु पूर्व सितं डिभं, तदार्जेब मुदाहृतं. १२६ अज्ञाना दुर्द्धमानं हि, पापं वो वार्यता मुना, रक्षितानि मया यूय, मत एवंद माख्यत. १२७
(થા) धन्याना मार्जवं येषा, मेत च्चेतसि वर्तते, अज्ञाना दाचरंतोपि, पापं ते स्वल्पपातकाः १२८ तदेवं विधभावानां, भद्राणां युज्यते धुना, अज्ञानपापे निषूय, सम्यग्धर्म निषेवणं. १२९ उपादेयो हि संसारे, धर्म एव बुधैः सदा, विशुद्धो मुक्तये सर्व, यतो न्यत् दुःखकारणं. १३०
એ જ્યાં લગી શરીરમાં વર્તે છે ત્યાં લગી જંતુઓ કાર્યકાર્ય જાણું શકતા નથી, તેમજ ગમ્યાગઓ પણ જાણતા નથી. ૧૨૫
તેથી તેવા છ દુઃખને દેનારૂં પાપ વધારે છે. હવે જે સૌ પહેલાં ઘળું બાળક નીકળ્યું હતું તે આર્જવગુણ જાણ. ૧૨૬
અજ્ઞાનથી તમારું પાપ વધતું હતું તેને એણે રેકી પાડયું, અને તમને મેં બચાવ્યા છે એમ પણ એજ બેહ્યું હતું. ૧૨૭
તે માટે જેમના ચિત્તમાં આર્જવ વર્તે છે, તેમને ભાગ્યશાળીજ ગણવા, તેઓ અજ્ઞાનથી પાપ આચરે છે, છતાં તેમને બહુ થોડું પાપ લાગે છે. ૧૨૮
માટે આવા પ્રકારના તમે ભદ્ર જનોને હવે અજ્ઞાન અને પાપને દૂર કરી સમ્યફ ધ સેવ ઘટે છે. ૧૨૯
પંડિતાએ મુક્તિ મેળવવા માટે આ સંસારમાં વિશુદ્ધ ધર્મને જ સદા ગ્રહણ કરવું જોઈએ, જે માટે બીજું સઘળું દુઃખનું કારણ છે. ૧૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org