Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમો ગુણ.
૪૩૧
भ्रातः केय मविद्या ते, यदेवं तप्पसे किमु, । व्वया धुनैव व्यस्मारि, यत् कृच्छ्रेणा सि मोचितः १६१ त च्छुत्वा बालको जज्ञे, कज्जल श्यामलाननः अयोग्यो य मिति ज्ञात्वा, मध्यमो मौन पाश्रयत्. १६२ इतथा स्तमिते स्वयें निःसृत्य निजमंदिरात् गंतुं प्रवकृते बालो, भिमुखं नृपवेश्मनः १६३ . भ्रात् स्नेह विमूढात्मा, मध्य स्तत्पृष्टतो लगत्, केनापि पुरुषेणा थ, बालौ बध्यत निश्चलं. १६४ प्रक्षिप्त आरटन व्योम्नि, ततो मध्य स्त मन्वगात्, रे रे क यासि यासीति, प्राप्तः प्राप्त इतिब्रुवन्. १६५ गृहीतबालः स पुमान् , क्षणेना भू ददर्शनः, भ्राट प्राप्त्याशया मध्य, स्तथापि ववले नहि. १६६
કે હે ભાઈ, આ તને શી બલા વળગી છે કે, જેથી તું આમ દુઃખી થાય છે. શું તું ભૂલી ગયો કે હમણાંજ તને બહુ મેહેનતે છોડવ્યો છે. ૧૬૧
તે સાંભળીને બાળ કાળું મેશ જેવું મુખ ધરવા લાગે, ત્યારે માધ્યમ કુમાર તેને અયોગ્ય જાણું માન રહ્યા. ૧૬૨
એવામાં સૂર્ય આથમતાં તે બાળ પિતાના ઘરથી નીકળી તે રાજાના ઘર તરફ ચાલતો થયો. ૧૬૩
ત્યારે ભાઈના નેહથી મુંઝાઈને મધ્યમ કુમાર તેની પાછળ પ. હવે કેઈક પુરૂષ આવી તે બાળને મજબૂત બાંધી રડતે ને રડતે આકાશમાં ફ્રેક, ત્યારે “અરે કયાં જાય છે પકડે પકડે” એમ બોલતે મધ્યમ કુમાર તેની મદદે આવી પહોંચ્યો. ૧૬૪-૧૬૫ - . એટલામાં તે તે પુરૂષ બાળને પકડી અદ્રષ્ટ થઈ ગયે, છતાં મધ્યમ કુમાર ભાઈની શેધ કરવાની આશાથી પાછો નહિ વળે. ૧૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org