Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૧૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तेषा मुपद्रवकरः, स्फुटोद्भट पराक्रमः, संतोषनामा चरटः, कूटः कपट पाटवः ४० भूयो भूयः पराभूय, तानि तेन कियान् जनः .. देवभुक्तं बहिस्थायां, प्रक्षिप्तो निर्दृतौ पुरि. ४१ त न्यंत्रिवचनं श्रुत्वा, कोपाटो पारुणे क्षणः, तस्यो परि स्वयं देवः, प्रतस्थे रणकर्मणे. ४२ इत चास्मारि देवेन, तातपादा भिवंदनं, तरंगेणे व पाथोधे, वैवले च क्षणा त्ततः ४३ . विपाको थ मया नाथ, संभ्रमोद्भांत चक्षुषा, पृष्टः कोस्य नरेंद्रस्य, पिते ति मम कथ्यतां. ४४ ईषद् विहस्य स प्रोचे, ननु मोहो महा नृपः, त्रिलोकी ख्यात महिमा, दथ्यौ वृद्धो न्यदे ति सः ४५
તેમ આપણ છતાયેલા લોકોને ઉપદ્રવ કરનાર ભારે પરાક્રમવાન સંતોષ નામે બહારવટિઓ કૂડકપટમાં કુશળ રહી વારંવાર કેટલાક જનેને • પકડી પકડીને તમારા ભેગવટાથી બાહેર રહેલી નિવૃતિપુરીમાં નાખ્યા કરે છે. ૪૦-૪૧
મંત્રિનું તે વચન સાંભળીને રાજા કેપના ભરાવથી લાલ નેત્રવાળે બનીને તેની સાથે લડવા માટે જાતે રવાના થયે હતે. ૪૨
એટલામાં તો તે રાજાને બાપને પગે પડવાની વાત યાદ આવ્યાથી તરતે તરત તે દરિયાના મોજાં માફક પાછો વળે છે. ૪૩
ત્યારે હું ભયથી આમ તેમ નજર ફેરવતે થકે વિપાકને પૂછવા લાગે કે આ રાજાને બાપ કોણ છે તે મને કહે. ૪૪
તે લગાર હસીને બોલ્ય, કે શું એટલી પણ તને ખબર નથી કે અરે એ તે ત્રણે લેકમાં વિખ્યાત મહિમાવાળા મેહ નામે મહા નરેદ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org