Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૧૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
wwww
एकतः स्पर्श सत्सौख्य, मन्यतो भ्रातृवारणं .... नहिं जानाम्य हे सम्यक् , किं विधातुं ममो चितं. ८५ तत् पृच्छामि सदासौख्य, जननी जननी मिति, ध्यात्वा निवेद्य वृत्तं स्वं, कृत्यं पप्रच्छतां ततः ८६ जगाद सापि माध्यस्थ्य, मधुना धेहि नंदन, कालांतरे तु वलिनं पक्ष निदोष माश्रयेः ८७
() संशयापन चित्तल, भिन्ने कार्यदये सता, कार्यः कालविलंबो त्र, दृष्टांतो मिथुनद्रयं. ८८ ...
(તથા) पुरे कस्मिन्नृजो राज्ञः, प्रगुणा नाम पत्नय भूत्, . तस्या श्च तनयो भुमो, वधू वा कुटिलाभिधा. ८९
એકબાજુ રપશન તરફનું મઝાનું સુખ રહેલ છે, અને બીજી બાજુ ભાઈવારે છે, માટે મારે શું કરવું ઉચિત છે તે હું બરાબર જાણી શકતા નથી. ૮૫
માટે મારૂં સદા સુખ ચાહનારી માતાને પૂછી જોઉં એમ વિચારી તેણે માને સઘળો વૃત્તાંત કહીને પોતે શું કરવું તે પૂછ્યું. ૮૬ "" - તે બેલી કે હે નંદન ! હાલ તું મધ્યસ્થ રહે, વખત આવે જે બળવાન અને નિર્દોષ પક્ષ જણાય તેને પકડજે. ૮૭
જે માટે કહેવું છે કે, બે જાદા જુદા કામમાં સંશય ઊભો થતાં તે સ્થળે કાળવિલંબ કરવો જોઈએ. એ બાબત બે જોડલાનું દૃષ્ટાંત છે. ૮૮
બે જોડલાનું દૃષ્ટાંત આ રીતે છેએક નગરમાં રૂજુ નામે રાજા હતા. તેની પ્રગુણા નામે પત્ની હતી. તેને મુગ્ધ નામે પુત્ર હતો અને અકુટિલા નામે તેની વહુ હતી. ૮૯૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org