Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમો ગુણ
૪૧૭
इत्या लोच्य स्वयं चित्ते, हित्वा बालस्य शिक्षणं, स्वकार्य करणो द्युक्तो, मनीषी मौन माश्रितः ८०
अथ सामान्य रुपाख्या, प्रिया तस्यैव भूपतेः, अस्ति मध्यम बुद्ध्याख्य, स्नस्या श्च तनयो नयी. ८१
तदा देशांतरा दागात्, स दृष्ट्वा स्पर्शनं मुदा, बालं पप्रच्छ कोयं ना, स ऊचे तस्य वल्गितं. ८२
ततो बालस्य वचनात, स्पर्शनो मध्यमांगके, प्राविशव तेन जज्ञे सो, बालबद् विव्हलाशयः ८३ मनीषी तत्तु विज्ञाय, मध्यमाय न्यवेदयत्, मूलात् स्पर्शन संशुद्धिं, स दध्यौ संशयाकुलः ८४
એમ પિતે મનમાં વિચારીને મનીષિ કુમાર બાળને શિક્ષણ આપવાનું છોડી પિતાનું કામ કરવામાં તત્પર બની માન ધરી રહ્યા. ૮૦
હવે તે રાજાની સામાન્યરૂપા નામની એક રાણી હતી, અને તેને મધ્યમબુદ્ધિ નામે પુત્ર હતો. ૮૧
તે તે વખતે દેશાંતરથી ઘરે આવ્યા, તે સ્પર્શનને જોઈ હર્ષિત થઈ બાળને પૂછવા લાગ્યું કે આ કોણ છે? ત્યારે બાળે તેની ઓળખાણ આપી. ૮૨
પછી બાળના કહેવાથી સ્પર્શન મધ્યમબુદ્ધિના અંગમાં પેઠે, તેથી તે બાળની માફક વિષ્ફળ ચિત્તવાળ બને. ૮૩
મનીષિને તે વાતની ખબર પડતાં તેણે મધ્યમબુદ્ધિને સ્પર્શનની મને નથી કીધેલી શોધ જણાવી, ત્યારે મધ્યમબુદ્ધિ સંશયમાં પડી વિચારવા લાગે. ૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org