Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૭.
સતરમો ગુણ स्पर्शनमूल शुद्ध्यर्थ, परेद्यवि मनीषिणा, ગાદૂર રોજો, વા નાનાં જરા ૨૨ भद्रा स्य मूळशुद्धिं मे, शीघ्रं ज्ञात्वा निवेदय, यदा ज्ञापयति स्वामी, त्युक्त्वा सौ निरगात् ततः २३ तेना त्मीयः प्रभावाख्यः, प्रैषि प्रणधिपूरूषः प्रस्तुतार्थाय सो न्येशु, र्यात्वा गाद् बोधसन्निधौ. २४ ततः कृतावनामो सौ, बोधेना प्रच्छि सादरं, प्रभाव कथया त्मीयं, वृत्तांतं सो प्यथा ख्यत. २५ इत स्तदा हि निर्गत्य, वाह्यदेशेषु वंभ्रमं, मया नचापि गंधोपि, प्रस्तुतार्थस्य तेष्वथ. २६ . आगा मांतरदेशेषु, तत्रचा पश्य मुल्वणं, पुरं राजस चित्ताख्यं, समंता त्तमसा चित्तं. २७
હવે એક વેળા સ્પર્શનની મૂળ શુદ્ધિ મેળવવા માટે મનીષિએ બોધ નામના અંગરક્ષકને એકાંતમાં બોલાવી કહ્યું કે હે ભદ્ર, આ સ્પર્શનની મૂળ શુદ્ધિ શોધીને મને જલદી જણાવ–ત્યારે સ્વામિની આજ્ઞા કબૂલ કરી તે બેધ ત્યાંથી રવાને થયે. ર૨૨૩
તે બેધે પિતાનો પ્રભાવ નામે પ્રતિનિધિ પુરૂષ આ કામના માટે મોકલાવ્યું. તે કેટલાક દિવસે પાછો આવી બધ પાસે જઈ તેને પ્રણામ કરવા લાગ્યું, એટલે બધે તેને આદરથી પૂછયું કે હે પ્રભાવ, તારે વૃત્તાંત કહે, ત્યારે તે બોલ્યા:–૨૪-૨૫
અહીંથી ત્યારે હું નીકળીને બાહરના દેશમાં ખૂબ રખડે, પણ મને એ વાતને કશે લેશ માત્ર પણ પત્તો મળે નહિ. ૨૬
ત્યારે હું અંદરના દેશમાં આવ્યું, ત્યાં મેં રાજસચિત્ત નામનું ચારે બાજુથી અંધકાર ભરેલું ભયંકર નગર જોયું. ૨૭ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org