Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતર
ગુણ.
• ૪૫
irmiminiai
मित्र वात्सल्य युक्तानां, दृढ सौहार्दशालिना, परोपकार शीलानां युक्त, मेतद् भवाशां. ११
| (ચાર) मित्रस्य विरहे स्थातुं, क्षण मप्युचितं नहि, मनस्विना मितीवा शु, दिवसेना स्त मीयते. १२ अहो ते मित्र वात्सल्य, महो ते स्थिररागिता, अहो तव कृतज्ञत्व, महो ते साहसं दृढं. १३ भवजंतोः पुनरहो, क्षण रक्त विरक्तता, अहो हृदयकाठिन्य, महो मौढ्य मनुत्तरं. १४.. . तथापि धीर धीरत्वं, कृत्वा हित्वा तथा शुचं, . स्वास्थ्यं धेहि मुदं देहि, मम मित्रं भवा धुना. १५
' 'મિત્રપર વાત્સલ્ય ધરનાર, મજબૂત પ્રીતિશાળિ, અને પરોપકાર ૫રાયણ તમારા જેવાને એમજ કરવું વાજબી છે. ૧૧
.
. જે માટે મનસ્વી પુરૂષને મિત્રના વિરહમાં ક્ષણભર પણ રહેવું ઘટતું નથી એમ વિચારીને જ જુવો મિત્ર (સૂર્ય) ને વિરહ થતાં દિવસ પણ અસ્ત થાય છે. ૧૨
ધન્ય છે તારા મિત્ર વાત્સલ્યને, ધન્ય છે તારી સ્થિરતાને, ધન્ય છે તારી કૃતજ્ઞતાને, અને ધન્ય છે તારા દઢ સાહસને. ૧૩
ભવજંતુની ક્ષણવારમાં થએલી રક્ત વિરક્તતા જુવો ! તેના હદયની કઠોરતા જુ! અને તેની મહા મૂઢતા જુવો ! ૧૪
તે પણ હે ધીર, તું ધીરજ ધરી શેક મેલીને સ્વસ્થ થા અને હર્ષ પામી મારો મિત્ર થા. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org