Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સતરમો ગુણ.
(मध्यमवुद्धि चरितं पुन रेवं) अस्त्य त्र भरतक्षेत्रे, पुरं क्षिति प्रतिष्टितं, तत्र कर्मविलासाख्यो, राजा वीर्य निधानभूः ? तस्य प्रणयिनी ज्येष्टा, यथार्था शुभ मुंदरी, अन्या कुशल मालाख्या, शालेव मकलापदां. २ तयो मनीषिवालाख्यौ, पुत्रौ प्रेमपरौ मिथः, स्वदेहोद्यान मन्येशु, स्तौ गतौ क्रीडितुं मुदा. ३ ताभ्या मदर्शि तत्रैकः, पुमा नुबंध तत्परः बालः पाश मपास्या थ, पप्रच्छो दुवंध कारणं. ४ अमुना प्रनितेना ल मित्यु कत्वो लंबयन् पुन:, . निवार्य सादरं पृष्टो, बालेने दं स ऊचिवान्. ५
મધ્યમબુદ્ધિનું ચરિત્ર આ પ્રમાણે છે –
આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, તેમાં બળવાન કર્યવિલાસ નામે રાજા હતે. ૧
તેની યથાર્થ નામવાળી શુભસુંદરી નામે એક સ્ત્રી હતી, અને બીજી સકળ આપદાનીશાળા સમાન અકુશળમાળા નામે સ્ત્રી હતી. ૨
તે બે સ્ત્રીઓના મનીષિ અને બાળ નામે બે પુત્ર હતા, તેઓ - રસપરસ પ્રીતિવાન રહી એકવેળા શરીરરૂપી ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ૩
ત્યાં તેમણે એક માણસને ફ ખાતે જોયે; ત્યારે બાળ તેના ફેસાને દૂર કરી તે માણસને ફાં ખાવાનું કારણ પૂછવા લાગે. ૪
તે માણસ બોલ્યા કે એ વાત પૂછવી મુલતવી રાખો, એમ કહીને તે ફરી ફી લેવા તૈયાર થયે, ત્યારે જેમ તેમ તેને અટકાવીને બાળ તેને આદરથી પૂછવા લાગ્યો, એટલે તે આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org