Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
.૩૭૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(માર:)
कीवाण कायराणं, विसयत्ति सियाण दुकरं एयं, उज्जमधणाण धणियं सव्वं सज्जं तु पडिहाइ. ६७ तन्निच्छय मह मुणिडं, राया सिंचेइ एगदेवसिए, तं रज्जे तह पभण, संप तुह वच्छ किं देमो. ६८
+
भइ कुमारो दिज्जर, रयहरणं पडिगहं च तो राया, लक्ख दुगेणं दुत्रिवि, आणावर कुन्शियावणओ. ३१
लक्खेणं कासवर्ग, सदाविय भइ कुमरकेसग्गे, निक्खमण पाओगे, कप्पसु सो विहु करेइ तहा. ७० देवी पण गहिउँ, विडं, तह अच्चि च सियवसणे, बंधिय रयण समुग्गे, काउं ते ठवइ उस्सीसे. ७१
કુમ:ર ખેલ્યાઃ—કલીવ (નામર્દ) કાતર ( બીકણુ), અને વિષયેામાં તરસેલા રહેનારને એ દુષ્કર છે, પણ સખ્ત ઉદ્યમીને તેા સઘળું સાધ્યું લાગે છે. ૬૭
હવે રાજાએ તેના દૃઢ નિશ્ચય જોઇ તેને એક દિવસ સૂધી રાજ્ય પાળવા માટે રાજ્યાભિષેક કરી પૂછ્યું કે હવે તને શુ' આણી આપીયે. ૬૮ કુમાર એક્લ્યાઃ—રજોહરણ અને પાતરૂ આણી આપે.. ત્યારે રાજાએ કુંતિઆમણુ (સર્વ વસ્તુ સઘરનારના દુકાન) થી બે લાખના મૂલે તે અણાવ્યાં. ૬૯
લાખ આપીને વાળદને બેાલાવી રાજાએ તેને કહ્યું કે દીક્ષામાં લુ'ચવા પડે એટલા કેશ છેડીને બાકીના કુમારના કેશ કાપી લે, એટલે વાળ દે તેમ કર્યું. ૭૦
તે કેશ તેની માતાએ શ્વેત વશ્વમાં ગ્રહણ કરી અર્ચી પૂજીને ખાંધી રત્નના દાબડામાં રાખી પેાતાના એશીકે મેલ્યા, ૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org