Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સેલ ગુણ
(૩૯૧
(તાથ પુન વે) इह पुनभद्द चेइय, विभूसिया अस्थि पुरवरी चंपा, तत्थ जियसत्तुराया, राया इव सयल जणइठो. १ रुवेण हारिणी सोल, सालिणी धारिणी पिया तस्स, अइदीणी कयसत्तू, अदीणसत्तू य जुवराया. २ उप्पत्तियाइ चउविह, विसुद्ध नियबुद्धि विजियसुरमंती, जीवाजीवाइ पयत्थ, सत्थ वित्थर विसेसन्नू. ३ रज्जधुरा चिंतण पवण, माणसो धम्म कम्म कयकरणो, निव माणस कलहंसो, अस्थि मुबुद्धी महामंती. ४ मयकुहिय विणठ अणिठ, गंध गउद्धर सरीरसंछन्ना, मयगव समंस रुहिराइ पिच्छिला, असुइ बीभत्था..५
સુબુદ્ધિ મંત્રિની કથા આ પ્રમાણે છે –
અહીં પૂર્ણભદ્ર નામના ચિત્યથી વિભૂષિત ચંપા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતા, તે ચંદ્રના માફક સકળ જનને ઈષ્ટ હતું. ૧ - તેની મને હર રૂપવાળી અને શીળશેભિત ધારિણી નામે રાણી હતી, અને તેને શત્રુઓને અતિદીન કરનાર અદનશત્રુ નામે યુવરાજ કુમાર હતે. ૨
તે રાજાને સ્પાતિકી વગેરે ચાર પ્રકારની નિર્મળ બુદ્ધિવડે વહસ્પતિને છતે એ અને જીવાજીવાદિ પદાર્થોના વિસ્તારના વિશેષને જાણ નાર રાજ્યભારની ચિંતામાં મન રાખનાર ધર્મના કામ કરવા તૈયાર રહેનાર રાજાના મનરૂપ માનસમાં હંસની માફક રમનાર સુબુદ્ધિ નામે મહા મંત્રી હતે. ૩-૪ - તે ચંપાનગરીની ઈશાન કેણે બાહર એક મોટી ખાઈ હતી, તેમાં મરેલા સડેલા વણસેલા અને ગંધાતા રખડતા કલેવરે ભરવામાં આવતાં, તેથી તે મુડદાની વિસા માંસ અને રૂધિરથી ભરપૂર બની ભયાનક અશુચિમય થઈ રહી હતી. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org