Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
* સેલમ ગુણ.
૩૫
अइपच्च इयनरेहि, संझा समयंमि नवयकुंभेहि, परिहोदग माणाविय, गालिय खेवइ नवघडेसु. २४ पक्खिविय सज्जखारे, ते लंबियमुदिए करावेइ, महया जत्तेण पुणो, सत्त दिणे परिवसावेइ. २५ एवं दुरचं तच्चंपि, सत्त राइंदियं कए संते, तं जाय मुदग रयणं, अत्थं सत्थं फलिहवन्नं. २६ तो तं वासइ मंती, एला सक्करिय माइदव्वेहिं, रन्नो पाणियं घरियं, सहावित्ता इमं आह. २७ . भो भो तुमं निवइणो, भोयण वेलाइ उदग रयण मिणं, उवणिज्ज सोवि जंपइ, जं सामी आणवेइ त्ति. २८ तेणवि तहेव विहिए, राया गुरु हरिस पुलइय सरीरो, सपरियणोवि पसंसइ, अहो इमं उदगरयणं ति. २९
બાદ તેણે સાંજના સમયે પિતાના ખાસ વિશ્વાસુ માણસ મારફત તે ખાઈનું પાણું મગાવીને ગળાવી નવા ઘડાઓમાં રાખી તેમાં સાજીખાર નાખી તેમને મુદ્રિત કરાવીને લટકાવી રાખ્યા, એમ બે ત્રણવાર સાત સાત રાત દિવસ પ્રગ કરતાં તે પાણી સ્ફટિકના માફક સાફ અને છેલ્લું થઈ ઉત્તમ થઈ રહ્યું. ૨૪-૨૫-૨૬
પછી તે પાણીને તે મંત્રિએ એલાયચી અને સાકર વગેરે દ્રવ્યથી વાસિત કર્યું. બાદ રાજાના પાણી લાવનારને બેલાવીને આ રીતે કહ્યું -ર૭
બે ભે, તું રાજાના જમવાની વેળાએ ત્યાં આ પાણી ધરજે, ત્યારે તેણે તે વાત કબૂલ રાખી. ૨૮
બાદ તેણે તેમ કરતાં રાજા પિતાના પરિવાર સાથે તે પાણી પીને ભારે હર્ષથી રોમાંચિત થઈ પ્રશંસવા લાગ્યું કે, અહ! આ કેવું ઉત્તમ પાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org