Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૯૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तो भणइ सुबुद्धिं पइ, उव्वेयकरं अहोदगं एयं, मंती वि आह नरवर, नहु जुत्तो इत्थ उव्वेओ. १८. जं अगुरु घुसिण घणसार, कुसुमपमुहेहि सुरहिदव्वेहिं, वासियमिता असुहा वि, पुग्गला जति सुहभाव. १९ कप्पूरमाइणो वि हु, अइसुइणो देहमाइ मासज्ज, अमुहा हवंति तम्हा, मुहअमुहकहा न वत्तव्वा. २०
| ( તા) पुग्गलाण परीणामं, तेसि नच्चा जहातहा, विणीयतण्हो विहरे, सीईभूएण अप्पणा. २१ अह ईसि फुरियकोवो, नरनाहो जपए महामंति, मा पर मप्पं तदुभय, मेवं कुग्गाहियं कुणसु. २२ चिंतइ मंतिवरिठो, अहो इमो नरवरो कहं होही, परमत्थ विसेसन्नू , जिणपवयण भावियं मई य. २३
ત્યારે રાજા સુબુદ્ધિના પ્રતે કહેવા લાગ્યું કે, અહો! આ પાણી કેવું ઉગ કરનારૂં છે? મંત્રી બોલ્યા કે હે નરવર, એમાં ઉદ્વેગ પામવાનું શું કામ છે? ૧૮
કારણ કે અગર-ચંદન-કપૂર–અને ફૂલ વગેરે સુગધિ દ્રવ્યથી વાસ્યા થકા અશુભ પુગળે પણ શુભ થતા દેખાય છે. અને કપૂર વગેરે અતિશુચિ. પદાર્થો પણ દેહાદિક સાથે સંબંધિત થઈ અશુભ બને છે, માટે, શુભ અને અશુભની વાતજ મ કરે. ૧–૨૦
" એટલા માટે કહેવું છે કે તે તે પુગળને પરિણામ વિચારીને જેમ તેમ તૃષ્ણ દાબીને આત્માને શાંત રાખી વિચરવું જોઈએ. ૨૧
* આમ સાંભળી રાજા જરા ગુસ્સે થઈ સુબુદ્ધિને કહેવા લાગ્યું કે તું આ રીતે પિતા ને પરને અને બન્નેને ખોટા હઠમાં શામાટે તાણે છે? ૨૨
" ત્યારે મંત્રિ વિચારવા લાગ્યો કે, અહ! આ રાજા પરમાર્થના વિશેવને જાણનાર અને જિન પ્રવચનથી ભાવિત બુદ્ધિવાળે શી રીતે થઈ શકે? ૨૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org