Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૯૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तयणु नरिंदो पाणियहरियं सहाविउं भणइ भद्द, आसाइयं को ते, जलरयण मिणं इमो आह. ३० . देव मए दगरयणं, मुबुद्धि सचिवाउ पावियं एयं, .. तो राया सदाविय, मुबुद्धिमति इय भणेइ. ३१ किं मंति तुह अणिठो, अहयं जेणे य मुदग वररयणं, कल्लि भोयणवेला वेलाए जो उवठवसि. ३२ हंहो देवाणुपिया, कत्तो एयं तए समुवलद्धं, पभणेइ मंतिपवरो, तं परिहोदग मिणं देव. ३३ इमिणा मए उदाएण, एरिसं कारियं महीनाह, तं वयण ममन्नतो, रायावि तहेव कारेइ. ३४
तं कमसो जलरयणं, जायं माणसजलं व दणं, जंपेइ मंतिरायं, राया विम्य भरिय हियओ. ३५ .
પછી તરત જ રાજાએ પાણી લાવનારને બોલાવી પૂછ્યું કે હે ભદ્ર! તે આ ઉત્તમ પાણી કયાંથી મેળવ્યું ત્યારે તે બે કે હે દેવ, આ ઉદક રત્ન હું સુબુધિ મંત્રિ પાસેથી લાવેલ છું. ત્યારે રાજાએ સુબુદ્ધિ મેત્રિને બેલાવીને આ રીતે કહ્યું. ૩૦-૩૧
હે મંત્રિ, શું તને હું અનિષ્ટ છું કે જે માટે ગઈ કાલે ભજન વેળાએ તારે ત્યાંથી આવેલું ઉદકરત્ન તું હમેશાં મને નથી મોકલાવતો? ૩૨
હે દેવાનુપ્રિય, આ ઉદકરત્ન તે કયાંથી મેળવ્યું છે ત્યારે મંત્રિ બોલ્યા કે હે દેવ, એ તેજ ખાઈનું પાણી છે. ૩૩
અને હે મહીનાથ, આવા આવા ઉપાયે કરીને મેં તે આવું કરાવેલું છે, ત્યારે રાજાને તે વચનની ખાતરી નહિ આવતાં તેણે પિતે તે અજમાયસ કરી છે ત્યારે કેમ કરીને તે પાણી માનસ સરોવરના જળ જેવું ઉત્તમ, બની રહ્યું. ત્યારે રાજા મનમાં વિરામ પામીને મંત્રિને કહેવા લાગે. ૩૪-૩૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org