Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
- સોલમે ગુણ.
૩૯૩
अह जंपइ वरमंती, सामिय एयंमि अइमणुन्नेवि, आहारे अम्हाणं, न मणागवि विम्हओ होइ. १२ जं पुग्गला मुहा वि हु, अशुहत्तेणं खणेण जायंति, अमुहा वि हु मुहभावेण परिणमंते खणेणावि. १३
मुहसदा मुहरुवा, मुहगंधा मुहरसा सुहाफासा, મુળ જાતિ, પુગી નg vો. ૪ एवं सुबुद्धि वयणं, न सदहइ नरबई कयावि पुणो, सामंत मंति सहिओ, विणिग्गओ वाहियालीए. १५ परिहो दय अंतेणं, वयमाणो दुरहिगंध अभिभूओ, दढ पिहियवयण नासो, अक्कमिओ कंपि भूभागं. १६ जपेइ मंतिमाई, अहो इमं मंगुलं परिहउदयं,
अहिमडय दुरहिगंध, भणंति ते देव एव मिणं. १७
ત્યારે સુબુદ્ધિ મંત્રી બોલ્યો કે હે સ્વામિન્ ! આવા અતિ મનેસ આહારમાં પણ મને લગારે વિસ્મય થતો નથી. ૧૨
કારણ કે શુભ પુદ્ગળ ક્ષણવારમાં અશુભ થઈ પડે છે અને અશુભ પુદ્ગળ ક્ષણવારમાં શુભ થઈ પડે છે. ૧૩
વળી શુભ શબ્દવાળા–શુભ રૂપવાળા–શુભ ગંધવાળા-શુભ રસવાળા–અને શુભ પર્શવાળા-પુત્રને પ્રયોગ કરી અશુભ બની જાય છે. ૧૪
આ મંત્રિનું વચન રાજાએ કબૂલ નહિ કર્યું. બાદ કઈક વેળા રાજા સામંત અને મંત્રિઓ સાથે બહેર ફરવા નીકળે. ૧૫
તે ખાઈને નજીક આવતાં દુધથી મુંઝાઈને મુખ અને નાશિકાને ખૂબ ઢાંકીને તેટલો ભૂમિભાગ પસાર કરવા લાગ્યો. ૧૬
બાદ તે મંત્રી વગેરેને કહેવા લાગે, આ ખાઈનું પાણી સર્ષ વગેરેના મુડદાંથી દુર્ગધ થઈ બહુ ખરાબ થઇ ગયું છે, ત્યારે તેઓ પણ હા પાડવા લાગ્યા. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org