Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. मयसप्पसाण गोणाइ, देहदुग्गंध सलिल पडिपुन्ना, ईसाण दिसाइ पुरीइ, तीइ बहि अस्थि गुरूपरिहा. ६ कइयावि हु भोयण मंडवंमि निवई मुहासणनिसन्नो, राईसर तलवर कुमर, सिठि सत्थाह पभिइजुओ. ७ आसायणिज्ज वीसायणिज्ज पल्हायणिज्ज माहारं, सुहवन्न गंधरस फरिस, परिगयं भुंजए हिठो. ८ भुत्नुत्तरंपि तंमि य, आहारे जायविम्हओ भणइ, રાણા પપુદગળો, સો મણનો ય માણો. ते वि हु अणुवित्तीए, भणंति जं आणवेइ सामि त्ति, तत्तो य सुबुद्धिं पइ, जंपइ एवं चिय नरिंदो. १० निवइस्स एय मठं, मंती ना ढाइ न परियाणाइ,
तुसिणी चिठइ तत्तो, दुच्चं तचं पि आह निवो. ११ • તેમાં મરેલા સર્ષ કૂતરા અને બેલોનાં કલેવર નાખવામાં આવતાં, તેથી તે દુધી પાણીવાળી બની હતી. ૬
હવે રાજા એકવેળા ભજન મંડપમાં બીજા અનેક રાજા (ખંડીયા), ઈશ્વર (સરદાર), તલવર, કુમાર, શેઠ, સાર્થવાહ વગેરેની સાથે સુખાસન પર બેશીને ખાનપાન એગ્ય, આનંદ જનક, અને સારા વર્ણગધરસ સ્પર્શવાળા આહારને હર્ષથી ખાવા લાગે. ૭—૮ - ખાવા બાદ પણ તે આહાર માટે આશ્ચર્ય પામી રાજા બીજા જ
ને કહેવા લાગ્યું કે અહો આ આહાર કે મનેજ્ઞ હતા? ૯ છે ત્યારે તેઓ રાજાનું મન રાખવા બોલ્યા કે બરાબર તેવો જ હતે.
ત્યારે રાજા સુબુદ્ધિ મતિ પ્રત્યે પણ તેમજ કહેવા લાગ્યો. ૧૦ , " : પરંતુ સુબુદ્ધિ રાજાની આ વાત તરફ બેદરકાર રહીને ગુપચુપ રો, ત્યારે રાજાએ તે વાત બીજીવાર અને છેવટ ત્રીજીવાર ઊથલાવી. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org