Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
(ટીકા, )
वस्तुनां द्रव्याणां सचेतना चेतनानां धर्माधर्महेतूनां वा, गुणान् दोषां व लक्षयति जाना त्यपक्षपात भावेन माध्यस्थ्य सुस्थचेतस्तया,
૩૯૦
(વિશેષજ્ઞ પુરૂષ ) વસ્તુ એટલે સચેતન-અચેતન દ્રબ્યા અથવા ધર્મઅધર્મના હેતુઓ તેના ગુણ્ણા અને દોષને અપક્ષપાત ભાવે કરીને એટલે માધ્યસ્થ્ય ભાવથી સુસ્થ ચિત્ત રાખીને ઓળખે છે એટલે જાણી શકે છે.
पक्षपातयुक्तो हि दोषान पि गुणान् — गुणा नपि दोषा नध्यवस्यति समर्थ यति च.
કેમકે પક્ષપાતી પુરૂષ દોષોને ગુણા માની લે છે અને ગુણાને દોષા માની લે છે, અને તેવીજ રીતે તેનુ સમર્થન કરે છે.
ચ,
आग्रही बत निनीषति युक्ति, तत्र, यत्र मति रस्य निविष्टा, पक्षपात रहितस्य तु युक्ति यत्र तत्र मति रेति निवेशं
?
આગ્રહી માણુસ, ખસ, જ્યાં તેની મતિ બેઠી હાય છે ત્યાં યુક્તિને તાણવા ઇચ્છે છે, પણ નિષ્પક્ષપાતી માણસની તે મતિ, જ્યાં યુક્તિ હોય ત્યાં તણાય છે.
अतः प्रायेण बाहुल्येन विशेषज्ञः सारेतरवेदी उत्तमधर्माः प्रधान धमोचितो भवति, सुबुद्धिमंत्रिव दिति.
એથી પ્રાચે એટલે ઘણા ભાગે વિશેષજ્ઞ એટલે સારા નરતાને જાણુનારાજ ઉત્તમ ધર્મને અહં એટલે પ્રધાન ધર્મને ચેાગ્ય થાય છે, સુબુદ્ધિ મ
ત્રિના માફ્ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org