Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૮૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
रंधण कंडण सोहण, दलणाइ नियोगिणी हवउ वीया, निय आयरण वसेणं, भोगवइ नाम सुपसिद्धा. २८ जं सालिकणा जत्तेण रक्खिया रक्खियाभिहा तेण, मणि कणग रयण भंडार, सामिणी हवउ तइयवहू. २९ अणइक्कमणिज्जाणा, तुरिया सव्वस्स सामिणी होउ, सालिकण रोहणवसा, रोहिणिनामा गरुयपुन्ना. ३० एवं च दीहदंसित्तणेण, कार्ड कुटुंबमुत्थं सो, धणसिट्ठी निम्मलधम्म कम्मआराहगो जाओ. ३१
अन्नोव इहो वणओ, छटंग रोहिणीइ नायंमि, भणिओ सुहम्म पहुणा किर वित्थरेणे वं. ३२
ખીજીનું તેના આચરણ પ્રમાણે હું ભાગવતી નામ આપું છું, અને તેણે રાંધવા ખાંડવાનું તથા સેાવા દળવાનું કામ કરવું. ૨૮
ત્રીજીએ ચાખાના દાણા સંભાળીને રાખ્યા માટે તેનુ રક્ષિતા એવુ નામ પાડું છુ, અને તેણીએ મણિ સુવર્ણ, રત્ન વગેરે ભડાર સભાળવાનુ કામ કરવુ. ૨૯
ચેાથીએ ચાખાના દાણા વવરાજ્યા માટે તેણીનું રહિણી એવું નામ આપુ' છું, તે પુણ્યશાળિની હાવાથી એ ત્રણે વહુએ ઊપર દેખરેખ રાખનારી થઇ રહેા અને તેને હુકમ બધાને પાળવા પડશે. ૩૦
આ રીતે દીર્ધશિ થઇને તે ધન શેડ કુટુંબને સ્વસ્થ કરી નિર્મળ ધર્મ કર્મના આરાધક થયા, ૩૧
વળી આ ખામત જ્ઞાત ધર્મ કથા નામના છઠ્ઠા અગમાં રોહિણીના જ્ઞાતમાં સુધર્મ સ્વામિએ અહુ વિસ્તારે કરીને એના આ રીતે બીજો ઉપનય પણ બતાવેલ છેઃ ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org