Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પંદર
ગુણ.
': ૩૮૩
एवं लच्छी वि कहेइ, केवलं भखिया मए तेउ, आभरण करंडाओ, ते गहियधमा समप्पेइ. २२ अइधन्ना अह धन्नावि मग्गिया सविणयं भणइ ताय, ते एव मेव अइभूरि भाव मिहि सगणुपत्ता. २३ . एवं भवंति एए सुरखिया ताय वाविया संता, सन्निकखाया पुण बुढिभाव रहियत्तओ नेव. २४ संति मम जणयगेहे, बहुं कुठारेलु संनिखित्ता ते," सगडाइ वाहणेहिं, तो आणावइ लहुँ सिठी. २५ तो नियभिप्पायं कहिय सिठिण पुच्छिओ सयणवग्गो, किं इत्थ उचिय मिहि, स आह तुभि च्चिय मुणेह. २६ जंपइ धणो वि उज्झण, सीला पढम त्ति उज्झिया नाम, वारछगणाइ छड्डण वा वारा वसउ मह गेहे. २७ એમ બીજી વહુ બોલી કે હું તો તે ખાઈ ગઈ હતી.
ત્રીજી ધના નામની વહએ તે આભૂષણના કરંડિયામાંથી કહાડી આપ્યા. ૨૨
હવે અતિ ભાગ્યશાળિની ધન્યા નામની ચેથી વહુ પાસેથી શેઠે તે દાણું માગ્યા, ત્યારે તે વિનયપૂર્વક કહેવા લાગી કે હે તાત, તે દાણ આવી આવી રીતે હમણા બહુ વધી પડયા છે. હે તાત, એ રીતે એ વાવ્યા થકાજ
એ સુરક્ષિત રાખ્યા કહેવાય, બાકી વધારો કર્યા વગર રાખી મેલ્યા શા કા- મના માટે હાલ તે મારા બાપના ઘરે ઘણા કુઠારમાં રખાયેલા છે, માટે તમે ગાડાં મેકલાવી તે મંગાવી લ્યો. ૨૩-૨૪-૨૫
- ત્યારે પોતાનો અભિપ્રાય જાહેર કરીને શેઠે સગાવહાલાને પૂછયું કે હવે ઈહાં શી રીતે કરવું ઉચિત છે? તેઓ બોલ્યા કે તમે જ તે વાત જાણો છે. ૨૬ . ત્યારે શેઠ બોલ્યો કે પહેલી વહુ ઉજઝનશીલ હોવાથી હું તેનું
ઉઝિતા એવું નામ પાડું છું અને તેણે અમારા ઘરમાં છાણ વાસીદું કરવાનું કામ કરવું. ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org