Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચિદમે ગુણ
૩૭૧
w
w
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
(માર) विसमीस पायससमे, विसए अमुइन्भवे असुयणो य, दुक्खतरु वीयभूए, को सेविज्जा सचेयत्तो. ६३
. (પિત્ત) पुरिस परंपरप, वित्त मिण मणिदियं तुमं वच्छ, दाउं भुत्तु पकामं, पच्छा पडिवज्ज पव्वज्ज. ६४
(કુમાર) जलजलण पमुह साहारणंमि, जलनिहि तरंग तुल्लांम, मइमं वितमि न कोइ, इत्थ पडिबंध मुव्वहइ. ६५
| (પિતા) जह तिक्ख खग्गधाराइ, वियरणं दुक्करं तहा पुत्त, वयपालणं विसेसा, तुह सरिसाणं अइसुहीणं. ६६
કુમાર બલ્ય –વિષે વિષ મિશ્રિત દૂધપાક જેવા છે, વળી તેઓ અશુચિથી પેદા થાય છે અને અશુચિમય હઈ દુઃખરૂપી ઝાડના બીજ ભૂત છે, માટે કેણ ચિતન્યવાન્ પુરૂષ તેમને સેવે. ૬૩
માબાપ બોલ્યાં –હે વત્સ, આપણી વંશ પરંપરાથી પ્રાપ્ત થએલું પવિત્ર ધન તું રૂડી રીતે દઈ ભગવીને પછી પ્રવજ્યા લેજે. ૬૪
કુમાર બે –આગ પાછું વગેરે પણ સરખી રીતે જ જેની બરબાદી કરી શકે છે, તેવા આ દરિયાના તરંગ સમાન ધનમાં કેણ બુદ્ધિવાન પ્રતિબંધ રાખે? ૬પ
માબાપ બેલ્યાં–જેમ તરવારની તીખી ધારપર ઊઘાડે પગે ચાલવું એ દુષ્કર કામ છે, તેમ હે પુત્ર, વ્રત પાળવાં દુષ્કર છે અને તેમાં પણ તારા જેવા અતિ સુખીને તે તે ખાસ કરીને દુષ્કર છે. ૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org