Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચિદમ ગુણ
૩૬૭
* *
* *
*
*
*
*
* *
*
*
*
*
पडिलेहिउं पमज्जिय, रइउं संथारयं च दब्भस्त, , तंमि दुरुढो अठम, भत्तजुयं पोसहं कुणइ. ४२.. कुमरो जिणपयभत्तो, अठमभत्तंमि परिणमंतंभि, पुवावरत्तकाले, चिंतिउ मेवं समाढत्तो. ४३ धन्ना ते गामपुरा, धन्ना ते खेडकब्बडमडंबा, मिच्छत्त तिमिरमरो, वीरजिणो विहर एजतत्थ. ४४ ते च्चिय धन्नसुपुन्ना, रायाणो रायपुत्तमाईया, वीर जिणदेसणं निसुणिऊण गिण्हंति जे चरणं..४५ इत्यपि जइ समिज्जा, वीरो तेल्लुकबंधवो अज्ज, तो हं तप्पयमूले, गिहिस्सं संजमं रम्म. ४६ .. तस्स भत्थं नाउं, गोसे वीरो समोसढो तत्थ, तो भदनंदि सहिओ, पहुनमणत्थं निवो पत्तो. ४७
જોઈ પ્રમાજી દર્ભને સંથારો પાથરી તે પર બેસીને અષ્ટમ ભક્તવાળું પિષધ કર્યું. ૪૨
તે અષ્ટમ ભક્ત પાષધ પૂરું થવા આવતાં જિનપદ ભક્ત કુમાર પાછલી રાતે આવું વિચારવા લાગે. ૪૩
તે ગામો અને નગરને ધન્ય છે, તે ખેડા અંબાડા અને મંડપ પ્રદેશોને ધન્ય છે કે જ્યાં મિથ્યાત્વરૂપ અંધકારને હરવા સૂર્ય સમાન વીર ભગવાન વિચરે છે. ૪૪
વળી જે તે ભગવાનની દેશના સાંભળીને ચારિત્ર (ચે છે તે રાજાએ રાજકુમાર વગેરેને ધન્ય છે. ૪૫
અહીં પણ જે આજ રોલેકય બંધુ વીર પ્રભુ પધારે તે હું તેમના પાસે મને હર સંયમ લઉં. ૪૬
તેને તે અભિપ્રાય જાણું લઈને વીરપ્રભુ પણ પ્રભાતે ત્યાં સમેસર્ય, ત્યારે ભદ્રનંદિ સાથે રાજા ત્યાં આવ્યું. ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org