Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
www
w
w
,
4-
1-1
मुक्का हिरनबुठी, बुठी कुसुमाण पंचवन्नाण, गयणंगणंमि घुठं, अहो सुदाणं मुदाणं ति. ३६ रांयापंमुहो लोओ, मिलिओ बहुओ स तत्थ वेणा वि, सो विजओ विजियमओ, पसंसिओ हरिसियमणेण. ३७ भुत्तूण बहुं कालं विजओ भोए समाहिणा मरिठ, . लोयपियाइ गुण जुओ, जाओ सो भद्दनंदि त्ति. ३८ . पुच्छइ मुणिंदभूई, किं एसो गिहिही समणधम्म, भणइ जिणो गिहिस्सइ, समयंमि समाहिओ सम्मं. ३९ विहरइ अन्नत्थ पहू, कुमरो वि हु कुणइ सावयं धम्म, अणुकूल विणीय मुधम्म, सील परिवार परियरिओ. ४० अह अन्नया कयाई, अठमिमाईसु पवदियहेसु,
गंतुं पोसहसालं, पासवणु च्चारभूमीओ. ४१ :: દેવોએ વોની સેનાની અને પાંચ વર્ષના ફૂલની વૃષ્ટિ કરી, અને આકાશમાં “ગો મુદ્રા યો યુવાન” એ ઉષ કર્યો. ૩૬
ત્યારે ત્યાં રાજા પ્રમુખ ઘણુ લેક એકઠા થયા, તેમણે પણ તે નિરભિમાની વિજય કુમારની હષિત મનથી પ્રશંસા કરી. ૩૭
'પછી તે કપ્રિય વિજય કુમાર ત્યાં બહુ કાળ સૂધી ભોગ ભેગવી સમાધિએ મરીને આ ભદ્રનંદિ કુમાર થયો છે. ૩૮
* ત્યારે ગતમ સ્વામિએ ભગવાનને પૂછયું કે, એ શ્રમણ ધર્મ ગ્રહણ કરશે કે કેમ? ભગવાને કહ્યું કે હા, અવસર આવતાં સમ્યક રીતે સમાહિત થઈ તે શ્રમણ થશે. ૩૯
• પછી ભગવાન અન્યત્ર વિચારવા લાગ્યા, અને કુમાર અનુકૂળ વિનીત અને ધર્મ શાળા પરિવારવાળો રહીને શ્રાવક ધર્મ પાળવા લાગે. ૪૦
. હવે તેણે એક વેળાએ આઠમ વગેરે પર્વ દિવસોમાં પિષધશાળામાં જઈ ઉચ્ચાર પ્રશ્રવણની ભૂમિઓને. ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org