Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચિદમે ગુણ.
૩૬૫
*
*
*
*
-
*
*
-
-
*
-
-
-
-
-
-
भणइ य सामिय आहार, गहणओ मह करेसु सुपसायं, दव्वाइसु उवउसो, जिगोवि पाणी पसारेइ ३० अह सो विजय कुमारो, हरिसभरुभिन्न बहुल कोमंचो, विप्फारिय नयण जुओ, वियसंत पसंत मुहकमलो. ३१ आहारेण वरेणं, पडिलाभइ परमभत्ति संजुतो, कयकिच्चं अप्पाणं मन्नतो मणवइ तणूहिं. ३२ चित्तं वित्तं पत्तं, तिन्निवि एयाई लहिय दुलहाई, पडिलाभंतेण तया, समज्जियं तेण फल मेयं. ३३ पुन्नाणुबंधि पुन्न, उत्तमभोगा य सुलह बोहितं, मणुयाउयं च बद्धं, कओ परित्तो य संसारो. ३४
अन्नं च तहिं तइया, पाउन्भूयाई पंच दिव्वाइं, पहयाउ दुंदुहीओ, चेलुक्खेवो सुरेहि कओ. ३५
બાદ તે છે કે હે સ્વામિ, મારે ત્યાંથી આહાર ગ્રહણ કરીને મારાપર મહેરબાની કરે, ત્યારે દ્રવ્યાદિકને ઉપયોગ કરી જિનરાજે હાથ પહોળો કર્યો. ૩૦
હવે તે વિજય કુમાર હર્ષથી રોમાંચ ઊભાં કરીને ખુલેલી આંખે અને હસતા મુખકમળે પરમ ભક્તિવડે ઉત્તમ આહાર વહેરાવીને મન વચન કાયથી પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. ૩૧-૩૨
ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણ ભેગાં મળવાં દુર્લભ છે, તે તેણે મેળવીને તે વખતે ભગવાનને પ્રતિલાભિત કર્યો, તેનું આ ફળ છે૩૩
તેણે તેમ કરતાં પુણ્યાનુબંધી પુણ્ય, ઉત્તમ ભોગ, સુલભ બધિપણું, અને મનુષ્યનું આયુષ્ય બાંધ્યું તેમજ સંસારને પણ હદમાં આચ્ચે છે. ૩૪
આ વખતે તેને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ રીતે કે દેવ દુંદુભિ વાગવા માંડી. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org