Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમે ગુણ.
૩૪૧
**
जइवि इमो एरिसगो, तहावि सज्जं करेसु तं देवि, काउण मह पसायं, खमेसु एयं तु अवसहं. ३२ ता देवी ते विप्पं, सज्जीकाउं अदंमण पत्ता, सकारिय जह उचियं, रन्ना वि विसज्जिओ एसो. ३३
इत्तो य चिरं कालं, पालिय अकलंक चरण करण गुणो, सो विजयसेण समणो, अणंत मुक्खं गओ मुक्खं. ३४
राया पुरंदरो वि हु, सिरिगुत्तं नंदणं ठविय रजे, सिरि विमलबोहकेवलि, पयमूले गिण्हइ चरितं. ३५
जाओ कमेण गीओ, एगल्ल विहार पडिल पडिबन्नो, कुरूदेसठिय गामस्स, बाहिआयावणा परमो. ३६
संठविय रूक्ख पुग्गल, दिठी मुज्झाणलीणपरमप्पा, जा चिठइ स महप्पा, वज्जभएणं तु ता दिठो. ३७
હે દેવિ, કે એ એવો છે, છતાં તું એને જે હતું તે કર, અને મારા પર મહેરબાની કરીને એ અપરાધ માફ કર. ૩૨
ત્યારે દેવી તે બ્રાહ્મણને જેવો હતો તેવો કરીને અદષ્ટ થઈ બાદ રાજાએ તે બ્રાહ્મણને યથાયોગ્ય સત્કાર કરી તેને વિસજિત ક. ૩૩
આમેર ચિરકાળ અકલંક ચારિત્ર પાળીને વિજ્યસેન શ્રમણ અને નંત સુખના ધામ મૂક્ષને પામ્યા. ૩૪
પુરંદર રાજા પણ પિતાના શ્રી ગુપ્ત નામના પુત્રને રાજ્યમાં સ્થાપીને શ્રી વિમળબંધ કેવળિના પાસે દીક્ષા લેતો હતો. ૩૫
તે અનુક્રમે ગીતાર્થ થઈ એકાકી વિહાર અંગીકાર કરીને કુરૂ દેશના અસ્થિક ગામના બાહેર આતાપના લેતે થકો સામે રહેલા ઝાડના હુંઠા ઊપર દૃષ્ટિ ધરી ધ્યાનમાં લીન થઈ ઊભો હતો તેવામાં વજુભુજે તેને જે. ૩૬-૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org