Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
३४४
શ્રી ધર્મરત્ન પ્રકરણ
www
बंधुमइ वि हु अइसुद्ध, बंधुरं संजमं निसेवित्ता, वर नाण दंसण जुया, परमानंदं पयं पत्ता, ४९ इत्यवेत्य गुणराग संभवं, श्री पुरंदर नृपस्य वैभवं, त त्तमेव भविका गुणाकरा, धत्त चित्त निलये कृतादराः ५०
इति पुरंदरराज चरितं समाप्तं. વળી બધુમતી પણ અતિ શુદ્ધ સંયમ પાળીને નિર્મળ જ્ઞાન દર્શન પામી પરમાનંદ પદને પામી. ૪૯
આ રીતે ગુણ રાગથી પુરંદર રાજાને પ્રાપ્ત થએલ વૈભવ જાણીને હે ગુણશાળી ભ, તમે આદર કરીને તમારા હૃદયમાં ગુણ રાગને જ ધારણ ४. ५०
આ રીતે પુરંદર રાજાનું ચરિત્ર પૂરું થયું.
ત્રયોદશતમ ગુણ. इति प्रथितो गुणराग इति द्वादशो गुणः, अथ त्रयोदशश्य सत्कथाख्य गुणस्या वसर स्तं च विपर्यये दोष दर्शन द्वारेणा ह। छ।
આ રીતે ગુણરાગિણારૂપ બારમો ગુણ વર્ણવ્યો, હવે સત્કથપણારૂપ તેરમા ગુણનો અવસર છે, તેને તેના વિપર્યય એટલે અસત્કથપણમાં થતા દોષ બતાવીને તે દ્વારે કહે છે.
(मूळ गाथा.) नासइ विवेगरयणंअसुह कहासंग कल्लुसिय मणस्स, धम्मो विवेगसारु त्तिसकहो हुज धम्मत्थी. २०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org