Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૪૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो कुविओ पल्लिवई, रे रे तइया मलित्तु मह माणं, गच्छिहसि कत्थ इण्हि, इय भणिय स निठुरं पाचो. ३८ मुणिणो चउदिसिं झत्ति, खितु तणकठपत्त उकरं, पिंगल जाला भरभरिय, नहयलं जालए जलणं. ३९ तो जह जह डझंतं, संकुडइ कलेवरे नसाजालं, तह तह मुणिणो वढइ, झाण मसंकुडिय मुहभावं. ४० तत्तो चिंतइ रे जिय, अणंतवाराउ ते सहियपुवो, इत्तो अणंतगुणदाह, दायको निरय दहणो वि. ४१ वणदव दुसह हुयासे, तिरिएमु वि शंतसो तुम जीव, दद्धो परं अकाम, तणेण न तए गुणो पत्तो. ४२ इण्हि सहतस्स विसुद्ध, झाणिणो नाणिणो सकामस्स, तत्तो अणंतगुणिया, थेवेण वि निज्झरा तुज्ज. ४३
ત્યારે પલિપતિ કુપિત થઈ તેને કહેવા લાગ્યું કે તે વખતે તે મારૂં માન મેયું છે તે હવે તું કયાં જઈશ એમ કઠોર વચન કહીને તે પાપીએ તે મુનિની ચારે બાજુ તૃણ કાષ્ટ અને પાંદડાને ઢગલે કરીને પીળી જવાળાથી આકાશને ભરી નાખતી આગ સળગાવી. ૩૮-૩૯
ત્યારે જેમ જેમ તેના શરીરની બળતી નસો સંકેચાવા લાગી તેમ તેમ તે મુનીનું શુભ ભાવથી ભરપૂર ધ્યાન વધવા લાગ્યું. ૪૦ - તે વિચારવા લાગ્યું કે હે જીવ તે અનંતીવાર આ કરતાં અનંત ગુણ દાહ કરનાર નરકની અગ્નિ સહન કરી છે. ૪૧
વળી તિર્યચપણામાં પણ છે જીવ તું વનમાં સળગેલા દાવાનળમાં અનંતીવાર બન્યો છે, છતાં અકામ નિર્જરાના લીધે તે વેળાએ કશો ફાયદે તું મેળવી શકે નહિ. ૪૨
પણ હમણાં તે તું વિશુદ્ધ થાની, જ્ઞાની, અને સકામ રહીને જે આ વેદના સહે છે તે થોડામાં તને અનંત ગુણ નિર્જરા પ્રાપ્ત થશે. ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org