Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૪૫
તેરમો ગુણ
(મૂળ ગાથાને અર્થ.) અશુભ કથાના પ્રસંગથી કલુષિત થએલ મનવાળાનું વિકરત્ન નાશ પામે છે, અને ધર્મ તે વિવેક પ્રધાન રહેલ છે, તેથી ધમર્થિ પુરૂષે સત્કર્થ થવું જોઈએ. ૨૦
(ટીકા.) नश्यत्य पैति विवेकरनं-विवेकः सदसद्वस्तु परिवानं स एव रत्न मज्ञान ध्वांतांत कारित्वाद, अशुभ कथाः स्यादिकथास्तामु संग आसक्तिस्तेन कलुषितं मनोऽतःकरणं यस्य स तथा तस्या शुभकथासंग कलुषित
વિવેક એટલે સારી નરસી અથવા ખરી બેટી વસ્તુનું પરિણામ તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર હોવાથી રત્ન ગણાય છે, તે વિવેકરત્ન અશુભ કથાઓ એટલે સ્ત્રી વગેરેની વાતમાં સંગ એટલે આસક્તિ વડે કરીને કલુષિત થએલ છે, દાન એટલે અંતઃકરણ જેનું તેવા પુરૂષના પાસેથી નાશ પામે છે એટલે દૂર થાય છે.
इद मत्र तात्पर्य-विकथाप्रवृत्तो हि प्राणी न युक्तायुक्तं विवेचयति स्वार्थहानि मपि न लक्षयतीति । रोहिणीवत् ।
એટલે ઈહાં એ તાત્પર્ય છે કે વિકથામાં પ્રવૃત્ત રહેલી પ્રાણી યુક્તાયુક્તને વિવેક કરી શકતું નથી. અર્થાત્ પિતાને અર્થ બગડે તે પણ એલખી શકતા નથી, રેહિણીની માફક
- धर्मः पुन विवेकसार एव हिताहितावबोध प्रधान एव भवति, सावधारणत्वाद् वाक्यस्येति
ધર્મ તે વિવેકસારજ છે એટલે કે હિતાહિતના જ્ઞાનપૂર્વકજ થાય છે. (મૂળ ગાથામાં નિશ્ચયવાચક એવકાર નથી તેપણ) દરેક વાક્ય સાધારણ ગણાતું હોવાથી (ઈહાં અવધાર સમજી લેવાનું છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org