Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૪૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
--
कड्यावि नियय दोस, ग्घट्टण पवणं तु रोहिणिं सुणिर्ड, चरवयणाओ मोहो वि, चिंतए धणिय मुविग्गो. ९ अइसढ हिययसदागम, वासिय चित्ताइ पिच्छह इमीए, कित्तियमित्तं अम्हाण, दोसगहणे रसप्पसरो. १० जह कहवि इमा एमेव, चिठिही कित्तियं धुवं कालं, ता णे निस्संताणं, कोवि न पिच्छिहिइ धूलि पि. ११ इय चिंतंतस्स इमस्स आगओ रायकेसरी तणओ, पणमंतो वि न नाओ, तो एसो भणइ अइदुहिओ. १२ इत्तियमित्ता चिंता, कि कज्जइ ताय तायपायाणं, जं तिजएवि न अन्नं, समं च विसमं च पिच्छामि. १३ तो से कहेइ मोहो, जहठियं रोहिणीइ वुत्तं, तं सोउ सिरे वज्जाहउ व्व जाओ इमो विमणो. १४
તે મેહ રાજાએ પિતાના દૂતના મુખે ક્યારેક સાંભળ્યું કે રોહિણી તેને દે ઊઘાડા પાડવામાં પ્રવીણ રહે છે, તે સાંભળીને તે ભારે ઉદ્વિગ્ન થ. ૯
તે વિચારવા લાગે કે જુવે આ અતિ કપટી સદાગમથી ભાવ ચિત્તવાળી રેહિણી અમારા દેષ બોલવામાં કેટલું બધું જોર વાપરે છે? જે કઈ રીતે હજુ કેટલાક વખત એ એમને એમ વર્લે કરશે તે અમારું સત્યાનાશ વાળશે અને અમારી ધૂળ પણ કોઈ જોઈ શકશે નહિ. ૧૦-૧૧
એમ તે ચિંતવતું હતું તેવામાં ત્યાં તેને રાગકેસરી નામે પુત્ર આવી પહોંચે, તે તેને નમે છતાં તે મેહ રાજા એટલે ચિંતા મગ્ન થ. હતું કે તેનું તેને ભાન ન રહ્યું. તેથી તે રાગકેશરી બોલ્યા કે. ૧૨
હે તાત, તમે આટલી બધી ચિંતા શા માટે કરે છે? કેમકે હું તે આપનું આખા જગતમાં કંઈ ઊંધું ચતું થતું જોઈ શકતા નથી. ૧૩
ત્યારે તેને મોહ રાજાએ રોહિણીને યથાસ્થિત વૃત્તાંત કહી સંભબા, તે સાંભળી તે તેના માથામાં વજુથી હણાયે હેય તેમ ઉદાસ થયે. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org