Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૫૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
wwww
अह राय अग्गमहिसीइ, सीलविसए विभासिरी कइया, दासीहि मुथा देवीइ, साहिए सा कहइ रनो. ५० कुविएण निवेण तओ, हकारिय से पिया उवालदो, तुह धूया अम्हं पि हु, विरुद्ध मेवं समुल्लवइ. ५१ देव न अम्हें भणियं, करेइ एस त्ति सिठिणा वुत्ते, बहुयं विडंबिउ मिमा, निविसया कारिया रना. ५२ तत्तो निदिज्जती, पएपए पागएण वि जणेण, पिच्छिज्जती सुयणेहि, नेह तरलाइ दिठीए. ५३ कह दारुणो विवागो, विगहासत्ताण इत्थवि जियाण, इय वठंती निवेय. रसभरं सहजणाण. ५४ नूणं धम्मो वि इमाण, एरिसो जं इमं फलं पत्तं, इह बोहिवीय घायं, कुव्वंती ठाणठाणमि. ५५
હવે એક વેળાએ તેણે રાજાની પટરાણીના શીળ બાબત વિરૂદ્ધ વાત કરવા લાગી તે રાણીની દાસીએ સાંભળી રાણીને કહી, અને રાણીએ રાજાને કહી. ૫૦ . તેથી રાજાએ ગુસ્સે થઈ તેના બાપને બોલાવી ઠપકો દીધો કે તારી પુત્રી અમારૂં પણ આવું ભૂંડું બોલે છે. પ૬
- શેઠ બોલ્યો કે હે દેવ એ અમારું કહ્યું માને તેમ નથી. ત્યારે રાજાએ તેની ખૂબ વિટંબના કરીને તેને દેશ છોડી જવાને હુકમ કર્યો. પર
ત્યારે તે પગલે પગલે સામાન્ય જનોથી નિંદા પામતી, તથા તેના સગા વહાલા તરફથી ટગર ટગર જોવાતી થકી દેશપાર થઈ ૫૩
તેણીની તે સ્થિતિ જોઈ સત્કથા કરનાર જનો વધુ નિર્વેદ પામ્યા કે હાય હાય ! વિકથામાં આસકત થનાર જીવોને કેવાં દારૂણ દુ:ખ પ્રાપ્ત થાય છે? ૫૪
વળી તેણીને તેવું ફળ પામેલી જોઈને કેટલાક કહેવા લાગ્યા કે અરે એને ધર્મ પણ એજ હશે, એમ તે ઠામ ઠામ ધિબીજના ઘાતની કારણ બની. ૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org