Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૫૪
શ્રી ધ રત્ન પ્રકરણ
सा भणइ तओ हे भाय, जिणगिहं पिउगिहं व पावित्ता, नियनिय सुहदुह कहणेण, हुंति मुहिया खणं महिला. ३९ नय वत्ताण निमित्तं को वि हु कस्सवि गिहं समल्लियइ, ता पसिय अम्ह तुमए, न किंपि इय जंपियव्वं ति. ४० तो सव्यहा अजोग त्ति चिंतिउं मोणसंठिओ सढो, इयरी चिराउ गेहे समागया पभणिया पिउणा. ४१ वच्छे विगहाविसए, सुम्मइ तुह उवरवो भिसं लोए, एसो सच्चो अलिओ व हणइ पयडमि नणु महिमं. ४२
(૩ ). विरुद्ध स्तथ्यो वा भवतु वितथा वा यदिपरं, प्रसिद्धः सर्वस्मिन् हरति महिमानं जनरवः तुलोत्तीर्णस्यापि प्रकट निहता शेष तमसो रखे स्तादृक् तेजो नहि भवति कन्यां गत इति. ४३
ત્યારે તે બોલી કે હે ભાઈ પિયરના માફક જિનગૃહમાં આવી પતપિતાની સુખ દુઃખની વાતો બોલી ક્ષણભર સ્ત્રીઓ સુખી થાય તેમાં શું વાંધો છે? ૩૯
વાતોના માટે કઈ કઈના ઘરે મળવા જતું નથી. માટે મહેરબાની કરી અમને તારે કંઈ પણ કહેવું જોઈતું નથી. ૪૦
ત્યારે તેણીને સર્વથા અગ્ય જાણી તે શ્રાવક મન ધરી રહે. પહેલમેર રોહિણી પણ બહુ મોડી ઘરે આવી એટલે તેના પિતાએ તેને કહ્યું. ૪૧ ' હે પુત્રી, લેકમાં તારી વિકથા બાબત ભારે ચર્ચા થતી સંભળાય છે તે ઠીક નહિ, કેમકે સાચી કે ખોટી પણ લેકવાણી મહિમાનું નાશ કરે છે. ૪૨
- છ ચોક બોલવામાં આવતી લેકવાણી વિરૂદ્ધ અથવા ખરી કે ખોટી હોય તે પણ સર્વ સ્થળે મહિમાને તેડે છે. જુ સકળ અંધકારને નાશ કરનાર સૂર્ય તુલાથી ઊતરીને પણ જ્યારે કન્યા રાશિમાં ગમન કરે છે ત્યારે તે કન્યા ગામી કહેવાયાથી તેનું તેવું તેજ રહી શકતું નથી. ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org