Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૫૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ
किं भइणि अइपमत्ता, धम्मठाणेवि कुणसि इय वत्ता, जं भवियाण जिणेहिं, सया निसिद्धाउ विगहाओ. ३२
(તથા વો) सा तन्वी सुभगा मनोहररूचिः कांतेक्षणा भोगिनीतस्या हारि नितंबविब मथवा विप्रेक्षितं सुभ्रवः, धिक्ता मुष्ट्रगतिं मलीमसतनूं काकस्वरां दुर्भगामित्थं स्त्रीजनवर्णनिंदन कथा दूरे स्तु धर्मार्थिनां. ३३ अहो क्षीरस्या न्नं मधुर मधुगावाज्यखंडान्वितं(चेत्) रसः श्रेष्ठो दनो मुखमुखकरं व्यंजनेभ्यः कि मन्यत्, न पक्वान्ना दन्य द्रमयति मनः स्वादु तांबूल मेकंपरित्याज्या प्राह रशनविषया सर्वदै वे ति वार्ता. ३४
હે બેહેન, તું અતિ છકી જઈને ધર્મસ્થાનમાં પણ આવી વાત કાં કરે છે? જે માટે જિનેશ્વરે ભવ્ય જનોને વિકથાઓ કરવાને સદા નિષેધ કરેલ છે. ૩૨
(તે આ રીતે કે) ફલાણી સ્ત્રી સૌભાગ્યવાળી મનહર સુંદર નેત્રવાળી તથા મેઝ માનારી છે, તેણીની કેડ મનહર છે, તેણીનાં કટાક્ષ મનહર છે-ફલાણું સ્ત્રીને ધિક્કાર થાઓ કેમકે તેની ચાલ ઊંટ જેવી છે, તે મેલા શરીરવાળી છે, તેને
સ્વર કાગડા જેવું છે, તે દુભાગિણી છે–આ રીતે સ્ત્રીની પ્રશંસા અને નિંદા કરવાની વાતે ધર્મથિ જને નહિ કરવી. ૩૩
અહે દૂધપાકમાં જે મીઠું મધ, ગાયનું ઘી અને ખાંડ નાખ્યાં હોય તે કેવું સરસ થાય? દહીંને રસ તે બધાથી ઉત્તમ છે, શાકેના કરતાં મુખને ભાવનાર બીજું શું હોય? પક્વાન્ન વગર મનને બીજું કેણ રાજી કરે? તાંબૂલને સ્વાદ એરજ છે. આ રીતે ખાવા પીવાના સંબંધની વાતે સમજુ જનેએ હમેશ ત્યાગ કરવી. ૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org