Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૫૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तो हकारिय रन्ना, ते पुठा भो तुमेहि किह हसियं, वज्जरइ तत्थ इत्थी, पुज्जा संमं निसामंतु. २१ શિબિર સક્કે, િતા ર વરૂ વિજે, इय विम्हय ववसाए, मए सपुत्ताइ हसियं तु. २२ जं ताप पसाया रोहिणिं इमं धम्मओ खणण, पाडेउ मह पि खमा, अहवा के यं वराई मे. २३ जे उवसंता मणनाणिणो य मे सुयजुयाइ चरणाओ, भंसियपुव्वा तेसिं, संखं पि न कोवि जाणेइ. २४ जे पुण मए चउद्दस, पुव्वधरा खडहडाविया धम्मा, अज्जवि धूलि व्ब रुलंति, ताय पायाण पुरओ ते. २५ तं सोउ चिंतइ निवो, धन्नो हं जस्स मज्झ सिन्नंमि, भुवणजण जणणमंसल, बलाउ अबलाउ वि इमाओ. २६
ત્યારે હાક મારીને મેહ રાજાએ તેમને પૂછ્યું કે તમે શા માટે હસ્યા? ત્યારે ત્યાં તે સ્ત્રી બલવા લાગી કે હે પૂજ્ય, તમે રૂડી રીતે સાંભળે. ૨૧
બાળકથી પણ સાધી શકાય એવા કામમાં તમે આટલી ચિંતા કેમ ધરે છે? એમ વિસ્મય પામીને હું તથા મારા પુત્ર હસ્યા છીએ. ૨૨
તમારી મહેરબાની હોય તે આ રેહિણીને અરધી ક્ષણમાં ધમથી ભ્રષ્ટ કરવા હું સમર્થ છું. મારી આગળ એ બિચારી શી ગણતીમાં છે? ૨૩
જે ઉપશાંત કષાયી અને મન પર્યવ જ્ઞાની થએલા તેવા કઈ એકને પણ મારા પુત્રની સાથે રહી ચારિત્રથી ભ્રષ્ટ કર્યા છે, તેની સંખ્યાજ કેણુ કરી શકે છે? ૨૪
વળી મેં જે ચાદ પૂર્વીઓને પણ ધર્મથી ખખડાવ્યા છે તે હજુ સુધી આપના પગ આગળ ધૂળ માફક રઝળે છે. ૨૫
તે સાંભળીને મેહ રાજા વિચારવા લાગ્યું કે હું ધન્ય છું કે મારી સૈન્યમાં સ્ત્રીઓ પણ આવી જગ જીત કરનારી છે. ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org