Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
તેરમો ગુણ.
૩૪૯
अह सयलंपि हु सिन्नं, मुविसन्नं मुक्ककुसुमतंबोलं, जाय मथके थकविय, नट्टगीयाइवावारं. १५ ।। इत्थं तमि सिमुणा, एगेणं इत्थियाइ एकाए, अट हाससई, हसियं सुणियं च मोहेण. १६ तत्तो चिंतइ गुरुमन्नु, पसर परिमुक्कदीहनीसासो, के मइ दुहिए एवं, अइसुहिया नणु पकीलंति. १७ अह कुवियस्सा कूयं, नाऊणं निययसामिसालस्स, दुठा भिसंधिमंती, गयभंती विन्नवई एवं. १८ देव निवजुवइ जणवय, भत्तकहा करण चउमुहा एसा, भुवणजण मोहणी जोइणि व्व विगह त्ति मह भज्जा. १९ एस सिम् अइइठो, पमायनामा ममेव वरपुत्तो, जंपुण हसिय मयक्के, तं पुच्छेमो इमे चेव. २०
હવે મેહ રાજાનું તમામ સૈન્ય ફૂલ તબેલ તથા નૃત્ય ગીતાદિક કામ છડી વગર પ્રસ્તાવે ઉદાસીન બની રહ્યું. ૧૫
એવામાં એક બાળક તથા એક સ્ત્રી અટ્ટહાસ્યથી હસવા લાગ્યાં, તે મોહ રાજાએ સાંભળ્યું. ૧૬
ત્યારે અતિશય ગુસ્સાથી લાંબો નીસાસે મૂકી તે ચિંતવવા લાગે કે હું દુઃખી છતાં કોણ આમ અતિ સુખી રહીને મઝા કરે છે? ૧૭.
ત્યારે દુષ્ટાભિસંધિ નામને મંત્રી તે કેપેલા પિતાના સ્વામિને અભિપ્રાય જાણી લઈ એકશ થઈ આ રીતે વીનવવા લાગે. ૧૮
હે દેવ, રાજસ્થા-સ્ત્રીથા-દશકથા-અને ભજનકથા રૂપ ચાર મુખવાળી અને ચેગિનીની માફક જગતના જનને મુંઝાવનારી આ વિકથા નામે મારી ભાર્યા છે. ૧૯ - તેમજ આ બાળક માટે અતિ ઈષ્ટ પ્રમાદ નામને પુત્ર છે. હવે એઓ વગર પ્રસ્તાવે શા માટે હસ્યાં તે તમેજ એમને પૂછે. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org