Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૪૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ इत्यस्मा देतोः सत्यः शोभना-स्तीर्थकरगण धरमहर्षि चरित गोचराः-कथा वचनव्यापारा यस्य स सत्कथो-भूयाद् भवेत्-धर्मार्थी धर्म चरणाभिलाषुको, येन धर्मरत्नाहः स्या दिति. - એ હેતુથી સત્ એટલે શોભન અર્થાત્ તીર્થકર ગણધર અને મહષિઓના ચરિત્ર સંબંધી કથા એટલે વાતચીત જે કરે તે સત્કર્થ કહેવાય, માટે ધર્માથી એટલે ધર્મ કરવા ઈચ્છા રાખનાર પુરૂષે તેવા સત્કથ થવું જેઈયે કે જેથી તે ધર્મરત્નને એગ્ય થઈ શકે.
पूर्व सूचित रोहिणी ज्ञात मिदं.
इह कुंडिणि तिं पवरा, नयरी नयरीइ राइया अत्थि, तत्थ निवो जियसत्तू , जो सत्तू दूज्जणजणस्स. १ पायं विगह विरत्तो, सक्कह गुणरयण रोहणसमाणो, सिठी सुभहनामा, मणोरमा भारिया तस्स. २
पुत्ती य बालविहवा, नामेणं रोहिणी अहीणगुणा, जिण समए लद्धठा, गहियठा पुच्छियठा य. ३
રોહિણીનું ઉદાહરણ આ પ્રમાણે છે
હાં ન્યાયની રીતિથી શોભિત કુંડિની નામની વિશાળ નગરી હતી, ત્યાં જિતશત્રુ નામે રાજા હતા, તે દુર્જન જનેને શત્રુજ હતું. ૧
ત્યાં સુદર્શન નામે શેઠ હતા, તે પ્રાયે વિકથાથી વિરક્ત રહી સત્ય ગુણરૂપ રત્નનો રેહણાચળ સમાન હતો. તેની મનેરમા નામે ભાર્યા હતી. ૨
• તેમની પૂર્ણ ગુણવાળી રોહિણી નામે બાળ વિધવા પુત્રી હતી. તે જિનસિદ્ધાંતના અર્થને પૂછી અવધારીને સમજેલી હતી. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org