Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૯૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
ના
,
, , ,
,
,
कहवि वईइ इमीए, सुद्धं अत्थं अहं मुणिस्सामि, इय चिंता संतत्तो, संपत्तो पाडलि पुरंमि. २७ , सत्थपरमत्थ वित्थार, वेइणो जइण समय कुसलस्स, विबुहस्स तिलोयण नामगरस गिह मेस संपत्तो. २८ पविसंतो य निरुद्धो, जा अणवसरू त्ति दारवीलेणं, दंतवण कुसुमहत्थो, ता एगो किंकरो पत्तो. २९ मग्गिज्जतो वि अदाउ, दंतवण माइ सो गओ मज्झे, निस्सरिय खणेण अमग्गिओ वि तं दाउ मारद्धो. ३०
एस न दितो पुचि, कि मिण्हि देइ ति सोमवसु पुठो, पभणइ वित्ती पढमं, पहुणो दिन्ने हवइ भत्ती. ३१
છતાં કઈ પણ ઉપાયે આ વાણીને શુદ્ધ મારે જાણવું જોઈએ એમ ચિંતાથી તપતે થકે તે પાટલિ પુત્ર નગરમાં આવ્યું. ૨૭
ત્યાં શાસ્ત્રના પરમાર્થને જાણનાર, જૈન સિદ્ધાંતમાં કુશળ વિલેચન નામના પંડિતને ઘરે તે આવી ચડે. ૨૮
તેને ઘરમાં પિસતાં દ્વારપાળે અવસર ન હોવાનું કહીને અટકાવ્યા એટલામાં દાતણ અને ફૂલ લઈ એક ચાકર આવી પહોંચે. ૨૯
ત્યારે સમવસુએ દાતણ માગતાં પણ તે તેને નહિ આપતાં અંદર ગ–બાદ તરત બાહર નીકળીને વગર માગ્યે તે દેવા લાગે. ૩૦ .
સમવસુએ પૂછયું કે પહેલાં નહિ દેતે હતું અને હવે કેમ આપે છે? ત્યારે તે છડીદાર છે કે પહેલાં સ્વામિને આપ્યાથી ભક્તિ - ણાય. ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org