Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમો ગુણ.
૩૨૫
इअ असम मुहडभावं, बंधुमई पिच्छिरी निवसुयस्स, विद्धा मयणेण सरेहि, खेयरो पुण कुमारेण. ९९ गाढप्पहार विहुरो, खयरो सहस त्ति निवडिओ धरणि, पवणाइणा पउणिय, निवपुत्तेणं पुणो भणियं. १०० उठेसु मुह गिण्हसु, धणु मतणुबलो हवेसु रणसज्जो, જાતિ રિવા બકા, ન સંવંત કુળો છું. ૨૦૨ तो अणुवममुहडत्तण, हयहियओ खेयरो भणइ कुमरं, तुह किंकरु च्चिय अहं, जं उचियं तं समाइससु. १०२ चिंतइ नरिंदधूया, मुहडा वुचंति ति च्चिय जयंमि, जे थुव्वंते एवं, दप्पुद्धरवइरिवग्गेण. १०३
આ રીતે રાજકુમારને ભારે પરાક્રમ જોઈને બધુમતી તેના પર મેહિત થઈ કામથી વીંધાઈ અને વિધાધરને કુમારે બાણથી વીંધી નાખે. ૯૯ - ત્યારે આકરા પ્રહારથી વિધુર બનીને વિધાધર ચિતે જમીન પર પડે, એટલે રાજકુમાર તેના પર પવન નાખી તેને હુડ્યાર કરીને કહેવા લાગે. ૧૦૦
(હે વિધાધર) તું ભારે બળવાન હોય તો ઊઠીને ધનુષ્ય પકડી લડવા તૈયાર થા. કારણ કે કાપુરૂષ હેય તેજ પાછી પૂઠ કરે છે. ૧૦૧
ત્યારે કુમારના અનુપમ શિયથી આકર્ષિત થઈને વિધાધર તેને કહેવા લાગ્યું કે તારે કિકરજ છું, માટે જે ઉચિત હોય તે ફરમાવ. ૧૦૨
(આ વખતે) રાજપુત્રી ચિંતવવા લાગી કે જગમાં તેજ શૂરા કહેવાય કે જેઓ આવી રીતે ગર્વિષ્ટ વૈરિઓથી પણ વખાણ પામે છે. ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org