Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૨૮,
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तं नियजणयपहाणं, जाणिय अवगूहिउंच पुच्छेइ, कुसलं अम्मापिउणो, एवं चिय आह सो किंतु, ११५
तुह अइ दुस्सह विरहे, जं ते पिउणो दुहं अणुहवंति, वाहजला विलनयणा, सव्वन्नू चेव तं मुणइ. ११६
तं मुणिय विसन्नमणो, कुमरो पुच्छित्तु सूरनरनाहं, बंधुमईए सहिओ, हयगयरह सुहड परिकलिओ. ११७ संमुहआगय सिरिविजय, सेण निव विहिय गरूयपरितोसो, अइसयविच्छड्डेणं, इमो पविठो नियं नयरिं. ११८
कुमरो दइया सहिओ, पणओ अम्मापिऊण पयकमलं, तेहिवि आसीवाएहि, नंदिओ नंदिसहिएहिं. ११९ अह हरिसिय सयल जणस्स, निवइ तणयस्स दंसणत्यं व, संपत्तो हेमंतो, फुडपयडिय कुंद कुसुमभरो. १२०
તેને પિતાના પિતાને પ્રધાન જાણીને કુમારે તેને ભેટી કરીને માબાપની કુશળતા પૂછી એટલે તેણે તે જણાવી પણ તે બે કે તારા વિરહથી તારા માબાપ આંસુઓથી આંખો ભરીને જે દુઃખ ભોગવે છે તે તે સર્વજ્ઞજ જાણે. ૧૧૫-૧૧૬
" તે સાંભળીને દિલગીર થઈ કુમાર શર રાજાની રજા લઈ બંધુમતી સાથે હાથી-ઘડા–રથ અને પાયદલ લઈને પિતાના નગર તરફ ચાલ્યા) ૧૧૭ | વિજયસેન રાજાને તે ખબર મળતાં તે ભારે પરિતોષ પામી સામે આબે, બાદ મહાન આડંબરથી કુમાર પિતાના નગરમાં પેઠે. ૧૧૮
પછી કુમાર પિતાની દયિતા સાથે માત પિતાના ચરણે નમ્યું એટલે તેમણે પણ મંગળમય આશીષથી તેને વધાવી લીધો. ૧૧૯
હવે સકળ જનને હર્ષ આપનાર રાજકુમારના દર્શન કરવા માટે જ જાણે આવતું હોય તેમ કંદના ફૂલને પ્રગટાવનાર હેમંતઋતુ સંપ્રાપ્ત થયે ૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org