Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૧૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
इय चिंतिरस्स मज्झं, निवेइओ तीइ चेव विज्जाए, गुणराग चंग गुणगण, कलिओ तं चिय मुजोग त्ति. ३९
तो तं दाउ मिह तुह, समागओ गिण्ड भो महाभाग, जेण भवामा मुहिया, ओ हरियभरुच भारवहा. ४०
एसा य महाविज्जा, विहिणा संसाहिया पइदिणंपि, ऊसीसयंमि ठावड, कणयसहसं निवंगरुह. ४१
पाय मिमीइ पभावा, संगामपराजयाइ नह होइ, इंदिय विसयाईयंपि, नज्जए वत्थुजायं च. ४२ .
उल्लसिर विणय भर नमिर, मउलिकमलेण निवइतणएण, संजोडियकरजुयलेण, तयणु इय वयण मुल्लवियं. ४३
એમ ચિંતા કરતાં મને તેજ વિદ્યાએ જણાવ્યું છે કે ગુણરાગ વ ગેરે ઉત્તમ ગુણોથી સહિત રહેલ તુંજ ખાસ એગ્ય છે. ૩૯
તેથી તે તને આપવાને હું ઈહાં આવ્યો છું, માટે હે મહા ભામ, તે લે, કે જેથી જેમ ભાર વહેનાર ભાર ઊતારી સુખી થાય તેમ હ પણ સુખી થાઉ. ૪૦
આ મહા વિદ્યા વિધિએ સિદ્ધ કથાથી તે દરરોજ ઓરીકામાં હજાર સોના મહોર સ્થાપતી રહે છે. ૪૧
, વછી એના પ્રભાવથી પ્રાયે કરીને લડાઈમાં હાર નથી થતી, અને ઇથિી વેગળે રહેલી વસ્તુઓ પણ એનાથી જણાઈ શકે છે. ૪૨
ત્યારે ઉછળતા વિનયથી મસ્તક કમળ નમાવી હાથ જોડી રાજકુમાર આ રીતે બે . ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org