Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૦૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
A
wwwwww
www
कुमरेणवि तह विहिए, सा जंपइ निवइणो हिययदइया, मालइनामा देवी, भवस्स गंगेव सुपसिद्धा. ७ सा तुह दंसण गुण सवण, पउण मयणुग्ग अग्गिसंतत्ता, सिच्चउ कुमर वराई, तुमए नियसंगमजलेण. ८ तं मुणिय चिंतइ इमो, अहह अहो मोह मोहिया जीवा, इह परलोय विरुद्ध वि, कह मकज्जे पयर्टति. ९. इय सविसाओ चिंतिय, तं धाई भणइ नरवरंगरुहो, मज्झत्था होऊणं, मह वयणं सुणसु खण मेगं. १० परनर मित्तेवि कुलं गणाण जुत्तो न होइ अणुराओ, जो पुण पुत्ते वि इमो, सो अइ दूरं चि य विरुद्धो. ११ मुकुलुब्भवनारीओ, परपुरिसं चित्त भित्तिलिहियं पि, रविमंडलं व द९, दिठिं पडिसंहरंति लहुं. १२
કુમારે તેમ કરતાં તે બોલી કે જેમાં મહાદેવને પાર્વતી પ્રિય છે, તેમ રાજાને પ્રિય માલતી નામે રાણી છે. ૭
તે તને જોઈ અને તારા ગુણ સાંભળી મહિત થઈને કામાગ્નિથી જલે છે, માટે તે ગરીબ રાણીને તું તારા સંગમ જળથી સિંચન કર. ૮
તે સાંભળીને આ કુમાર વિચારવા લાગ્યો કે હાય હાય, મેહથી મુંજાયેલા છે આ લોક અને પરલોકથી વિરૂદ્ધ અકાર્યમાં પણ જુવો કેવી રીતે પ્રવર્તે છે? ૯
એમ દિલગીરી સાથ ચિંતવને કુમાર તે દૂતીને કહેવા લાગ્યું કે સુકેશિ, તું પણ ક્ષણવાર મધ્યસ્થ હોઈને મારું વચન સાંભળ. ૧૦
કુલીન સ્ત્રીને પર પુરૂષ માત્રમાં પણ અનુરાગ કરે અયુકત છે, તે પછી પુત્રમાં અનુરાગ કરવો તે તે અતિશય વિરૂધજ છે. ૧૧
કુલીન સ્ત્રીઓ ચિત્રામણમાં આરિખેલા પર પુરૂષને પણ જોઈને સૂર્યને જતાં જેમ પાછી દષ્ટિ ખેંચે તેમ છે. તેનાથી દૃષ્ટિ ખેંચી લે છે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org