Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૧૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
कुमरोवि आह अह मवि, तत्थेव गमी अहो सुसत्थु त्ति, इय वुत्तु दोवि चलिया, अग्गे मग्गे अणुबिग्गा. १९ अह उच्छुरिओ वहुसिल्ल, भल्ल दुल्ललिय भिल्लसंघजुओ, पल्लिवई वजभुभो, इय भणिओ तेण निवतणओ. २० मा भणसि जं न कहियं, रे रे एस म्हि तुभ पिउ सत्तू , तो खलभलियं विप्पं, संठवि भणइ कुमरो वि. २१ जं पिउ रिउणो उचियं तं बालो वि हु इमो जणो कुणउ, करुणारसो जइ परं, किंपि खणं नणु निवारेइ. २२. इय सवियद्धं कुमरस्स, भणिय भापन्निऊण पल्लिवई,
फुरिय गुरुकोव विज्जू, वरिसइ सर विसर धारा हिं. २३
કુમાર બોલ્યા કે હું પણ ત્યાંજ ચાલું છું, માટે ઠીક સાથ મળે, એમ કહીને બન્ને જણ આગળ મા હસતે મુખે ચાલ્યા. ૧૯
એટલામાં તેમને ભારે પથરા અને ભાલા ફેંકતા ભિલોના ટેળાને સરદાર વજુભુજ નામે પલ્લીપતિ ( બારવટીઓ) મળે તેણે રાજપુત્રને
એમ ના કહીશ કે મેં તને ઓળખાણ નથી આપી. હું તારા બાપને કો દુશ્મન છું ત્યારે બ્રાહ્મણ ગભરાયે તેને ઠેકાણે પાડીને કુમાર છે . ૨૧
મારા બાપના દુશ્મન તરફ જે કરવું ઉચિત હશે તે આ બાળક જન કરી બતાવવા તૈયાર છે, છતાં તેને કરૂણા આવે છે તે ક્ષણભર તેને અટકાવે છે. ૨૨
આવું ચતુરાઈ ભર્યું કુમારનું બેલવું સાંભળીને પહલીપતિ કોપિત થઈ તેના તરફ બાણને વરસાદુ વરરાવવા મંડ. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org