Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમો ગુણ.
': ૩૧૧
*
खरमारुयलहरी इव, विहलाविय असिलयाइ ताउ लहुँ, कुमरो किरणपओगा, चडिऊण रहमि चरडस्स. २४
दाउं हियए पायं, करं करेणं गहित्तु अह भणइ, रे कत्थ हणामि तुम, स आह सरणागया जत्थ. २५
चिंतइ कुमरो इमिणा, वयणेण निवारए पहार मिमो, सरणागयाण गरुया, जेण न पहरंति भणियं च. २६
नयणहीणहं दीणवयणहं करचरण परिवज्जियहं, वालवुढबहुखंतिमंतह विससियहं वाहियहं,
रमणिसमणवणि सरण पत्तहं दीणहं दुहियह दुत्थियहं, जे निद्दया पहरंति आसत्तवि कुल सत्तमइ फुड पायालि नयंति. २७
તે બાણોને પ્રચંડ વાયરાની લેહેરે જેમ વિખેરે તેમ તરવાર વડે વિફળ કરીને કુમાર તે લૂંટારાના રથ પર લગામ પકડી ચડી ગયો. ૨૪
તેની છાતી પર પગ દઈ હાથે હાથ પકડીને કુમાર બે કે બોલ હવે ક્યાં તને મારું ત્યારે તે બે કે જ્યાં શરણાગત રહે ત્યાં. ૨૫
ત્યારે કુમાર ચિંતવવા લાગ્યું કે આ વચનથી આ માફી માગ દીસે છે, કારણ કે શરણાગતને મોટા માણસો મારતા નથી, જે માટે કહેલું છે કે (૨૬)
આંધળાને, દીનવચન બેલનારને, હાથે પગે કપાયેલને, બાળકને, બુદ્દાને, ભારે ક્ષમાવાને, વિશ્વાસીને, માંદાને, સ્ત્રીને, શ્રમણને, ઝખમી થએલાને, શરણાગતને, દીનને, દુખિયાને, દુઃસ્થિતને, જે નિર્દયી માણસે ઘા કરે તે સાત કુળ સૂધી સાતમી નારકીએ જાય. ૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org