Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
બારમો ગુણ.
૩૦૯
S.
अविच्छिन्न कन्न करचरण, नास मवि वाससयग परिमाणं, परपुरिसं कुलनारी, आलवणाईहि वज्जेइ. १३ इय भणिय तेण धाई, विसज्जिया तीइ कहइ सा सव्वं, तहविहु अठायमाणी, सा पेसइ दुइ मन्नुन्नं. १४ तत्तो विसन्नचित्तो, चिंतइ कुमरो हणेमि किं अप्पं, अहवा परघाओ विव, पडिसिद्धो अप्पघाओ वि. १५ जइय कहिज्जइ रन्नो, इमा वराई तओ विणस्सेइ, ता देसंतरगाणं, जुत्तं मे सयल दोस हरं. १६ इय वीमंसिय हियए करकलिय कराल कालकरवालो, नयरीओ निक्खंतो, कुमरो जा जाइ किंपि भुवं. १७ ता मिलिओ तस्से गो, दिओ भणइ कुमर हं गमिस्सापि, सिरिसंडिब्भा विसइक्क, मंडणे नंदिपुरनयरे. १८
કુલીન સ્ત્રી જેના કાન, હાથ, પગ, નાક કપાયેલા હોય અને સે વર્ષને વૃધ્ધ થયે તેવા પુરૂષના સંઘાતે પણ આલાપ વગેરે વર્જી છે. ૧૩
એમ કહીને તેણે દૂતીને પાછી મોકલાવી, તેણીએ આવી સઘળું કહ્યું, છતાં તે સ્થિર નહિ થતાં એક પછી એક દૂતીને મેકલવા લાગી. ૧૪
ત્યારે ખેદ પામીને કુમાર વિચારવા લાગ્યો કે શું હવે હું આત્મ ઘાત કરું કે કેમ? અથવા તો પરના ઘાતની માફક આત્મઘાત કરવાની પણ મનાઈ છે. ૧૫ - જે રાજાને કહું તો આ બીચારી નાશ પામે–માટે બહેતર છે કે મારે દેશાંતરે ચાલી નીકળવું, એમ કર્યાથી બધા દોષ નિવૃત્ત થશે. ૧૬
એમ હદયમાં વિચારીને હાથમાં વિકરાળ કાળી તરવાર લઈ નગરીથી નીકળીને કુમાર ડોક આગળ ચાલ્યા. ૧૭
તેટલામાં તેને એક બ્રાહ્મણ મળે, તે કે હે કુમાર, મારે સંદર્ભદેશના સણગારરૂપ નંદિપુર નગરમાં જવું છે. ૧૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org