Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
અગ્યારમે ગુણ.
૨૯૫
इय चिंतिउण तेणं, पुठो लिंगी कहेसु भद तुई. गुरुभाया कत्थ स आह, अमुगगामंमि निवसेइ. २२ बीयदिणे सोमवसू, तत्थेव गओ ठिओ य मुजसमहे, भुत्ता दुवेवि गेहे इक्कस्स महिदिसिठस्स. २३ पुठो य तेण तत्तं, मुजसो कहिऊण पुव्यवुत्तंतं, भणइ इगंतर महयं, जिमि मह होइ तो मिठं. २४ शाणज्झयणपसंतो, जत्थव तत्थव मुहं सुवामि त्ति, लोयप्पिओ निरीह त्ति, एव पकरोमि गुरुवयणं. २५ तं मुणिय दिओ चिंतइ, चारुतरो एस किंतु गुरुवयणं. अइ गंभीरं को नणु, जाणइ गुरुयाण भिप्पायं. २६
એમ ચિંતવીને તેણે લિંગીને પૂછયું કે હે ભદ્ર, તારે ગુરૂ ભાઈ કયાં છે તે કહે, ત્યારે તે બે કે તે અમુક ગામમાં રહે છે. ૨૨
- બીજા દિવસે સમવસુ ત્યાં પહોંચ્યા અને સુયશના મઠમાં ઊતર્યો, પછી બન્ને જણ એક મહદ્ધિક શેઠના ઘરે જમ્યા. ૨૩
પછી તેણે સુયશને તત્વ પૂછતાં તેણે પૂવને વૃત્તાંત કહી સંભળાવી કહ્યું કે હું એકાંતરે જમું છું તેથી તે મને મીઠું લાગે છે. ૨૪
. ધ્યાન અને અધ્યયનમાં પ્રશાંત રહી જ્યાં ત્યાં સુખે સુઈ જાઉં છું, અને નિરીહ રહેવાથી લેકપ્રિય રહ્યા છે, એમ ગુરૂવચન પાળું છું. ૨૫
તે સાંભળીને બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે, પહેલા કરતાં આ સારે છે, છતાં ગુરૂ વચન હજી અતિ ગંભીર લાગે છે, માટે તેને અભિપ્રાય કેણ જાણે શકે? ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org